ગુજરાતના લોકપ્રિય સિંગર કિંજલ દવે છે, હાલ આ દેશના પ્રવાસ પર, જિરાફ સાથે કરાવ્યું ગજબનું ફોટોશૂટ, જુઓ આ ખાસ તસવીરો આવી સામે…
ગુજરાતના લોકપ્રિયતા કિંજલ દવે હાલમાં વિદેશ પ્રવાસ પર છે ત્યારે સોશિયલ મીડિયા પર તેમને પોતાની તસવીરો શેર કરી છે આ તસવીરો તમે જોઈ શકશો કે કિંજલ દવે વન્યજીવો સાથે ખૂબ જ સુંદર મજાનો ફોટોશૂટ કરાવી છે આ ફોટોશોટ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે તેમ જ લોકો પણ આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે ખરેખર કિંજલ દવેની લોકપ્રિયતા એટલી છે કે સોશિયલ મીડિયા પર અને ચાહકો તેમની લાઈફ સાથેની દરેક અપડેટ જાણવા આતુર રહે છે.
સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, કિંજલ દવે હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર કિંજલ દવે એ ઝુની મુલાકાત લઈને જિરાફ સાથે ફોટોશૂટ કરાવેલ. આ ફોટોશૂટ તમે જોઈ શકશો કે, કિંજલ દવે એ વાઇટ આઉટફીટ પહેર્યું છે.
આ વાઇટ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયાએ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કિંજલ દવે પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે અને આ સફળતા તેમને પોતાની ગાયીકી દ્વારા મળે છે.
તમને જણાવી દે કે કિંજલ દવે હાલમાં અમેરિકામાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવવા માટે ગયા છે અને આજ કારણે તેઓએ અમેરિકાના ઝૂની મુલાકાત લીધી હતી. ખરેખર આ તસવીરો ખૂબ જ સુંદર અને મનમોહક છે.કિંજલ દવેએ જે ઝુની મુલાકાત લીધી તેના વિશે જણાવીએ આપને.
ડાઉનટાઉન ડલ્લાસથી ત્રણ માઈલ દક્ષિણે આવેલું, 106-એકર ડલ્લાસ ઝૂ ટેક્સાસનું સૌથી જૂનું અને સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. દક્ષિણપશ્ચિમમાં પ્રથમ પ્રાણી સંગ્રહાલય તરીકે 1888માં માત્ર બે હરણ અને બે પર્વતીય સિંહો સાથે સ્થપાયેલ, ડલ્લાસનું આ શહેર-માલિકીનું પરંતુ ખાનગી રીતે સંચાલિત પ્રાણી સંગ્રહાલય સફળ જાહેર-ખાનગી ભાગીદારીનું એક સમૃદ્ધ ઉદાહરણ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.