ગુજરાતી સત્સંગ મંડળીનું વધુ એક સુંદર ભજન થયું વાયરલ ! મહિલાઓએ ગાયું કે “વાતો કરે એને કરવા દયો આપણે હરિ ભજનમાં ધ્યાન…
હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક ભજનનો વિડીયો વારયલ થઇ રહ્યો છે. આપણે જાણીએ છે કે, હાલમાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ રમુજી પ્રકાર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભજન કોઈ ગુજરાતી કલાકાર કે બોલીવુડ નું કલાકાર નથી ગાઈ રહ્યું પરંતુ આ ભજન તો સત્સંગ મંડળની મહિલાઓ ગાઇ રહી છે.
કૃષ્ણ ભગવાનનું ભજન ગાય રહી છે તે ભજન સાંભળતા જ દરેક વર્ગના લોકોને આ બધું ખૂબ જ ગમશે કારણ કે આ ભજન ભક્તિની સાથે આધુનિકતાનું એક સંગમ છે કહેવાય છે ને સમય સાથે બધી બદલાય છે અને આ બદલાવ એ એટલા માટે જરૂરી છે કારણ કે આજની પેઢી આધુનિક યુગ સાથે ભગવાનની ભક્તિ સાથે જોડાઈ.
આ ભજનના બોલ એવા છે કે તમને પણ સાંભળવા કરશે તમે વાયરલ થયેલા વીડિયોમાં જઈ શકશો કે સત્સંગ મંડળની મહિલા ગાય રહી છે કે “કાગડાને કાકા કરવા દયો આપણે હરિ ભજનમાં રયો,વાતો કરો એને કરવા દયો આપણે હરિ ભજનમાં રયો.”આ ભજન દ્વારા પણ આ સત્સંગ મંડળી દ્વારા ખુબ સારો સંદેશ આપી રહી છે કે લોકો ભલે ગમે તેવી વાત કરે પણ આપણે હરિભજનમાં જ ધ્યાન આપશું.
વાયરલ થઇ રહેલા આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, તમને જણાવી દઈએ કે આ વિડીયો પર અત્યાર સુધી હજારો લાઈક આવી ચુકી છે અને હજારલોકો દ્વારા આ વીડિયોને જોઈ લેવામાં આવેલ છે. તમને આ વિડીયો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.
View this post on Instagram