યુવકને લાગ્યું કે શર્ટનું બટન છે,પરંતુ તે હજારો વર્ષજૂનો સોનાનો સિક્કો હતો જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.
એક રાતે તમે સુવ અને સવારે ઉઠો ત્યારે તમે કરોડપતિ બની જાઉં તો ? તમે કહેશો કે આવું તો માત્ર સપનામાં બની શકે પરંતુ હકીકતમાં ક્યારેય આવું શક્ય નથી. કહેવાય છે ને કે ઉપર વારો જ્યારે આપે છે,ત્યારે છપ્પ્ડ ફાડીને આપે છે. આમ પણ ગુજરાતીમાં એક કહેવત છે કે, ઈશ્વર તો અધીરો બેઠો છે તને બધું જ દેવા પરંતુ તું ખોબો ધરીને દરિયો માંગવા બેઠો છો? આજે અમે આપને એક એવા યુવકની વાત કરીશું જે એક જ પળમાં પૈસાવાળો બની ગયો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રિટનમાં એક વ્યક્તિને 5 ગ્રામથી વધારે એક ગોલ્ડન કોઈન મળ્યો છે જેને વેસ્ટ સૈક્નસનના રાજા એક્ગબરહટના સમયનોછે ના આ સિક્કાની કિંમત કરોડોરૂપિયામાં આંકવામાં આવી રહી છે. ખરેખર, આ સિક્કો બીજા ગોલ્ડ કોઈનથી ઘણો ખાસ છે કેમ કે આની બનાવટ અને છાપ ઘણી અતુલ્ય છે એટલુ જ નહીં, આ એકદમ કુદરતી સાનુ અનુરુપ છે, જેને ના તો ખરાબ કરી શકાય છે અને ના આર્ટિફિશિયલ પર એમાં કંઈ ભેળવી શકાય છે. કહેવામાં આવે છે કે આ રીતની શુધ્ધતાનું સોનું વિશેષ રુપથી લચીલુ હોય છે એટલે એનાં તૂટવાની સંભાવના પણ વધારે છે.
તમને જાણીને નવાઈ થશે કે યુવકે બટન સમજી બેઠો હતો,જ્યારે આ સિક્કાને મેળવવાળા વ્યક્તિ લગભગ 8 વર્ષથી કોઈ ખજાનાની ખોજ કરી રહ્યા છે. જણાવામાં આવી રહ્યું છે કે બ્રિટનમાં વિલ્ટશાયર અને હૈમ્પશાયર બોર્ડર પર મેટલ ડિટેક્ટરની સાથે ઘુમી રહ્યા છે. આ દરમિયાન તેને ડિટેક્ટરને અવાજ સાંભળ્યો, ત્યાર પછી વ્યક્તિએ ખોદ્યુ અને આ સિક્કો હાંસિલ કર્યો. જો કે, શરુઆતમાં તેને વિચાર્યુ કે આ શર્ટનું બટન છે, જેનાં પર સોનાનું પાણી ચઢાવેલું છે. પરંતુ પછી હું સમજી ગયો કે તેનાં હાથમાં શું મળ્યુ છે.
એક્સપર્ટની અનુસાર, નીલામીમાં આ સિક્કાની કીંમત 200,000 યૂરો ( લગભગ 1,76,77,000 રુપિયા) સુધાની હોય શકે છે. નીલામીકર્તા ડિક્સ નૂનન વેબના કોઈન ડિપાર્ટમેન્ટના પ્રમુખ પીટર પ્રેસ્ટલ-મોર્લેને કહ્યુ- આ સિક્કાને જોવો બહુ રોમાંચક છે. આ સમ્રાટ શાસનકાળના સોનાના સિક્કો ત્યાં સુધી અજ્ઞાત હતા જ્યાં સુધી આ સિક્કો મળ્યો નહોતો.ખરેખર આ એક ઉત્તમ કિસ્સો છે,આવું ભાગ્યે જ બની શકે છે.