કોન્ડોમને dispose કરવાની જાણો સાચી રીત જાણો અને અન્ય ને પણ જણાવો
મોટા ભાગ ના લોકો કોન્ડોમને ખોટી રીતે ડીસપોઝ કરતા હોય છે અને આમ તેમ નાખી દેતા હોય છે ઘણી વખત જાહેર જગ્યા પર પણ કોન્ડોમ પડ્યા હોય છે અને નાના બાળકો ફુગ્ગો સમજી ઉઠાવતા હોય છે
તો ક્યારે પોતના ના મમ્મી પપ્પા ને પુછતા હોય છે કે આ શુ છે ત્યારે ઘણી શરમ અનુભવવી પડે છે અને ઘણી વાર ઘણા લોકો કોન્ડોમને બાથરુમ મા જ ફ્લશ કરતા હોય છે જેના કારણેકે પ્લમ્બિંગને જામ થય જતુ હોય છે અને તેનો ખર્ચ ઘણો વધી જતો હોય છે ત્યારે આપણે કોન્ડોમને ડિસ્પોઝલ કરવાની સાચી રીત જાણાવી ખુબ જરુરી છે.
કોન્ડોમને ડિસ્પોઝલ કરવાની સાચી રીત માત્ર થોડો જ સમય લાગશે. કોન્ડોમને ડિસ્પોઝલ કરવા માટે તેને યોગ્ય પ્લાસ્ટીક ની બેગ મા અથવા કોઈ પેપર મા પેક કરી ને કચરા મા નાખી શકાય છે.
આપને જણાવી દઈએ કે કોન્ડોમ એ બાયોડિગ્રેડેબલ નથી હોતા એટલે કે આ તમારા અથવા પછી પ્રાકૃતિક રુપથી પોતે ખતમ થવાવાળા સામાન નથી આવા સંજોગો મા કોન્ડોમને સાચી રીતે ડિસ્પોઝલ કરવા ખુબ જરુરી છે.