અંબાણીના ઘર આંગણે ફરી મહેમાનો મેળાવડો! જામનગર બાદ હવે આ જગ્યા યોજાશે ભવ્ય પ્રિ વેડિંગ સેલિબ્રેશન, જાણો ક્યારે….
ગુજરાતમાં હાલમાં ભારે ગરમી નો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ચકાવનારી આગાહી કરી છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ગરમી નો પારો વધી શકે છે. હાલો મેં આપને જણાવીએ કે હવામાન વિભાગે ફરી એકવાર શું આગાહી કરી છે. આ વર્ષે વરસાદ થયો છે. દરિયા કિનારે વાવાઝોડાનું સંકટ પણ છે, ત્યારે હવે ગરમીને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છ
. જ્યારે આગાહી મુજબ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.