Entertainment

પવિત્ર શ્રાવણ માસમાં રાજભા ગઢવીએ ભગવાન શિવની પૂજા કરીને ડાયરાની રમઝટ બોલાવી!! જુઓ તેમની આ ખાસ તસવીરો.

હાલમાં પવિત્ર શ્રાવણ માસ (Stavan mas) ચાલી રહ્યો છે, ત્યારે આ શુભ અવસરે ભજન ભક્તિનું રસપાન થઈ રહ્યું છે. શ્રાવણ માસ એ શિવજીની ઉપાસનાનું પાવન પર્વ છે, ત્યારે હાલમાં જ ગુજરાતના (Gujarat ) લોકપ્રિય સાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ પવિત્ર શ્રાવણ માસમાં રાજભા ગઢવી (Rajbhagahdvi)એ ભગવાન શિવની પૂજા કરીને ડાયરાની રમઝટ બોલાવી! હાલમાં તેમની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ગુજરાતના અનેક લોકપ્રિય ગાયક કલાકારો હાલમાં વિદેશમાં ગુજરાતી ગરબા અને ભજનની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે રાજભા ગઢવી શિવ નગરી જૂનાગઢમાં (Junagadh)ભજનની રમઝટ બોલાવી રહ્યા છે. હાલમાં જૂનાગઢમાં મોતી પેલેસ ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં રમઝટ બોલાવી હતી.

રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં (Social media)  રિલ્સ અપલોડ કરી છે, આ રિલ્સમાં જોઈ શકો છો કે ડાયરામા (Dayaro)હાજરી આપતા પહેલા તેમણે શિવાલયમાં દર્શન કર્યા અને શિવજીની પૂજા અર્ચના કરી,

ત્યારબાદ ડાયરામાં રમઝટ બોલાવી. જૂનાગઢ વાસીઓ રાજભા ગઢવીને સાંભળવા માટે ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજભા ગઢવી પર રૂપિયાનો વરસાદ થયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!