50000 થી વધુ મા વેચાઈ રહ્યો છે ભારત નો દેશી ખાટલો, ખાસીયત જાણી નવાઈ લાગશે
આપણે ત્યાં હવે જૂની વસ્તુઓનું ખૂબ હવે ઓછું મહત્વ થઈ રહ્યું છે, ત્યારે આજે અમે આપને એક એવા ખાટલા વિશે જણાવીશું જેની કિંમત અનેક ગણી બોલવામાં આવી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે આજે ગામડાઓમાં ખાટલની કિંમત ખૂબ જ સામાન્ય હોય છે, પરતું આજે અમે જે ખાટલા વિશે જણાવીએ.
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એક ખાટલાની કિંમત ન્યૂઝીલેન્ડની વેબસાઈટ 50000 માં વેચાઈ રહી છે. તમને આશ્ચર્ય થશે પરતું આ સાચું છે. પરંતુ આ પ્રથમ વખત નથી, આ પહેલા પણ ભારતીય સંસ્કૃતિને લગતી વસ્તુઓ વિદેશી સાઇટ્સ પર અનેક ગણી કિંમતમાં વેંચાઈ છે.
આમ પણ વિદેશમાં આ વસ્તુઓ ની માંગ વધુ હોય છે, કારણ કે ત્યાં આ વસ્તુઓ મળતી નથી. યુઝીલેન્ડમાં આ ખાટલા ની કિંમત $ 800 છે, જે ભારતીય ચલણમાં રૂપાંતરિત થાય તો તેની કિંમત લગભગ 50,000 છે. જ્યારે ભારતના કોઈપણ સ્થાનિક બજારમાં તેની કિંમત 800-1000 ની વચ્ચે હોય છે. ત્યારે હવે તમને જાણી ને આશ્ર્ચર્ય થશે કે, આખરે આવું કંઈ રીતે હોય શકે.
Charpai, Charpaya, or Manji is a traditional woven bed commonly used in the Indian subcontinent. It is also known as Khaat or Khatia. Charpai is well known due to its natural qualities mostly it is used in warm areas; its net is made out of cotton and natural fibres. pic.twitter.com/nVWHWyd3qM
— Zeeshan Yaseen Junejo (@ZeeYaseenJunejo) August 25, 2021
આપણે ત્યાં ગામડામાં અને રાજા શાહીના સમય થી ખાટલાઓ જોવા મળતા હોય છે, અને એ પણ ખાટલા ચાંદીના પણ હોય છે અને સુવર્ણ જડિત પણ ત્યારે આ તો એક સામાન્ય ખાટલો છે, જેની આટલી કિંમત મળે ત્યારે એમ થાય કે ગામડાનાં ખાટલાઓ વિદેશમાં જઈને વેચી આવીએ. ખરેખર હાલમાં સૌ કોઈ લોકો આ ખાટલા ની વાત ને અનેક ગણી વાત કરી રહ્યા છે.આ સિવાય પહેલા પણ અનેક વિદેશી વેબસાઈટમાં ખાટલા સિવાય અન્ય વસ્તુઓ ની કિંમત લાખો રૂપિયા ની હોય છે.
