IPS સફીન હસનને જોઈ બાળકે જે કર્યુ તમે જોતા જ રહી જશો અને પછી સફીન હસન સાહેબે પણ…જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌથી યુવા વયના આઈ.પી.એસ ઓફિસર ભાવનગર શહેરમાં ફરજ બજાવી ચુક્યા છે અને હાલમાં અદાવાદ શહેરમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના વ્યક્તિત્વના કારણે વધુ લોકપ્રિય છે. સૌથી યુવા વયે આટલી સિદ્ધિ મેળવવાનાં કારણે તે આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
હાલમાં જ તેમણે પોતાના સોશીયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં એક બાળકે આઇપીએસ સફિન હસન સામે એવું કર્યું કે, તમારું હૈયું પણ ગદ ગદ ફૂલી ઉઠશે. ખરેખર આજના સમયમાં આવા બાળકો ઓછા જોવા મળે છે, જે આવું કરી શકે છે. આ વીડિયો ઇન્સ્ટા અને ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવેલો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અટલ બ્રિજ પરથી સફિન હસન પોતાની ટીમ સાથે ચાલીને આવી રહ્યા છે.
આ દરમિયાન જ સામેથી એક બાળક આવે છે અને તે સફિન હસનને જોઈને સ્લેયુટ કરે છે અને આ જોઈને સફિન હસન પણ તે બાળક સામે સેલ્યુટ કરે છે અને ત્યારબાદ એ બાળક સાથે હાઇફાઈ કરે છે અને બાળક પણ ખુશ થઈ જાય છે અને સફિન હસનના ચહેરા પર મદ મદ સ્મિત રેલાય જાય છે. આ વીડિયો માત્ર થોડીક ક્ષણ પૂરતો છે પરંતુ આપણને ઘણુંબધું શીખવી જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.