રીક્ષા વાળાની દીકરી એ કર્યો એવો કમાલ કે આખું ગામ વખાણ કરતા થાકી ગયું ! રાજ્યભર મા એકમાત્ર યુવતી કે જે…

આજે દીકરીઓ દરેક ક્ષેત્રના આગવું સ્થાન ધરાવે છે. હાલમાં જ રીક્ષાવાળાની દીકરી એ કર્યો એવો કમાલ કે આખું ગામ વખાણ કરતા થાકી ગયું ! રાજ્યભર મા એકમાત્ર યુવતી છે જેણે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી હોય. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ કે આખરે આ યુવતી કોણ છે અને તેને શું સિદ્ધિ મેળવી છે.

વાત જાણે એમ છે કે, પૂજા યશવંત ચવ્હાણ માત્ર 22 વર્ષમાં સરપંચ બની છે. પૂજા ઉસર ગામની છે. પૂજાએ એગ્રીકલ્ચરમાં ડિપ્લામાં કર્યું છે. તે બીએ ના અંતિમ વર્ષની વિધાર્થીને છે. જે અન્ય ડીગ્રીઓ મેળવવા માટે તેનો અભ્સાય ચાલુ રાખશે. જેથી ગ્રામજનોની સામે એક આદર્શ સ્થાપિત કરી શકે કે આ ડિઝીટલ યુગમાં માત્રા સારુ શિક્ષણ જ પછીથી દરેક માટે ઉપયોગી થશે. 

પૂજાનું સપનું છે કે તેના ગામનું આખા દેશમાં હોય. તે પોતાના ગામને સંપૂર્ણ શિક્ષિત બનાવવા માંગે છે.   ગામની દરેક સમસ્યા હલ કરવા માંગે છે. જેથી સરપંચની ચૂંટણી લડી છે. તેણી કહે છે કે જીત પછી તેણીને સંપૂર્ણ ખાત્રી છે કે ગામની સમસ્યાઓને સમજીને તે તેનો ઉકેલ શોધી શકશે.

પૂજાનાં પિતા ખેડૂત છે. તે પણ ઓટો ચલાવે છે. ગામમાં ઘણાં લોકો ખેતી કરી શકતા નથી. જીત બાદ પૂજા   ગામડામાં ખેતી કરી શકતા ન હોય તેવા લોકોને સરકાર તરફથી મળતી આર્થિક મદદ કેવી રીતે મળે તે શોધી રહી છે. જેથા તેઓ ખેતી કરી શકે અને ખેતી દ્વારા પાક કમાઈને પોતાનું જીવન નિર્વાહ સુધારી શકે.

પૂજાના મામાનો પુત્ર રાજેશ મુકને પાલધરના કુદુશમાં જીલ્લા પરિષદનો સભ્ય છે. રાજેશે તેને અને તેના ગામના અન્ય લોકોને પણ પ્રેરિત કર્યા. તેથી તે 16 ઓક્ટોમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ઊભો રહ્યો હતો. પરિણામ બીજે દિવસે 17 ઓક્ટોમ્બરે આવ્યું. તેમને સમગ્ર ગ્રામ પંચાયતમા 498 મત મળ્યા હતા. તેણી જ્યા રહે છે ત્યાં તેમને 187 મત મળ્યા. તેમની સામે બે ઉમેદવારો ઉભા હતા. જેમાંથી એકને 179 અને બીજાને 67 વોટ મળ્યા હતા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *