રાજ્ય મા એક સાથે 17 IPSની એક સાથે બદલી ! જાણો કોને કયા…

રાજ્ય મા જેમ જેમ ચુટણી નજીક આવી રહી છે તેમ તેમ અધિકારીઓ ની બદલી થઈ રહી છે. જ્યારે થોડા દીવસ પહેલા જ રાજ્ય ના 76 dysp ની બદલી કરાઈ હતી જ્યારે હવે ફરી ત્યારે આજે એક સાથે 17 IPSની બદલી કરી દેવામાં આવી છે. રાજકુમારને રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. તેમજ JCP અજય ચૌધરીની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરાઈ છે.

રાજ્ય મા સતત બદલીઓ નો દોર ચાલી રહ્યો છે તેમા પણ ઉચ્ચ IPS અધિકારીઓની બદલી કરાઈ હતી જ્યારે ચુટણી ને ધ્યાન મા રાખી મહત્ત્વની જગ્યા પર કોને ક્યાં ગોઠવવા તેમાં સરકાર અસમંજસમાં હતી. ત્યારે આજે 17 IPSની એકસાથે બદલી કરવામાં આવી છે. જેમા અમદાવાદમાં સેક્ટર વન તરીકે નીરજ બડગુજર અને સેક્ટર 2 માં ભરાડાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ત્રણ અધિકારીઓની બદલી થઈ છે.

આ સિવાય 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલીના આદેશ અપાયા. વધુમાં થોડાક દિવસો અગાઉ જ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *