જયેશ રાદડીયાની પિતાના માર્ગે ચાલીને એન્જિનિયર થી લઈને કેબિનેટ મંત્રી બનવાની સફરને જાણો.
ગુજરાતનાં લોકપ્રિય નેતા અને ખેડૂતોનાં બેલી એવા શ્રીલ વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર “જયેશભાઈ રાદડીયા” નાં જીવનની સફર વિશે જાણીશું. આપણે સૌ જાણીએ છે કે આજે તેઓ પોતાના ચીંધેલ માર્ગે ચાલીને લોકકલ્યાણ અર્થે સેવા કાર્યો કરીને પ્રજામાં એટલા જ લોકપ્રિય છે જેટલા તેમના પિતા હતા. ભાગ્યે જ એવું બને છે કે પિતાનો વારસો પુત્ર જાળવી રાખે. આ વારસો સંપત્તિ નો નહિ પણ સંસ્કાર અને સદગુણો નો છે.
આજે આપણે એક નજર કરીશું જયેશજીના જીવન પર. તેમનો જન્મ રાજકોટ જીલ્લાના જામકંડોરણા
થયેલો. ઘરનું વાતાવરણ રાજકીય જીતી “જયેશ ભાઈએ ઉચ્ચ અભ્યાસ વડોદરાની M.S. યુનીવર્સીટીમાંથી કર્યો પોતાના કોલેજ કાળ દરમ્યાન પણ પિતાના નેતૃત્વના ગુણોને સાથે રાખી “જનરલ સેક્રેટરી (G.S.)” તરીકે ચૂંટાયા અને પોતાની જાતને નેતા તરીકે સાબિત કરવાની શરૂઆત કરી ત્યારબાદ રાજકીય ક્ષેત્રે પાપા પગલી કરી
કહેવાય છે ને કે એક રાજનેતા તેના પાર્ટી થી નથી ચૂંટાતો પરતું તેના કામ ન લીધે ચૂંટાય છે. જયેશ પિતાના માર્ગે ચાલીને લોકસંપર્કમાં આવીને અને પ્રજાના કામો કરીને એક આગવી ઓળખ ઉભી કરી. ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી ધોરાજીના ધારાસભ્ય,રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ડીરેક્ટર,પુરવઠા અને પ્રવાસન મંત્રી અને હવે કેબીનેટ મંત્રી તરીકે ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સૌથી યુવા કેબીનેટ મંત્રી
યોગદાન આપ્યું.
જયેશભાઇ પિતાનાં માર્ગે ચાલીને નવ સામાજીક,શૈક્ષણીક તથા સહકારી સંસ્થાઓમાં પોતાની અવીરત સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. એક ધારાસભ્ય તરીકે તેમની કામગીરી તરીકે તેમને પોતાના શહેરનો સારો એવો વિકાઆ કર્યો જેનું પરિણામ આપણી નજર છે કે કેવી રીતે તેઓ એક સામાન્ય યુવાન માંથી આજે ગુજરાતનાં કેબિનેટ મંત્રી તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે.