Entertainment

ગુજરાતીઓના પ્રિય ગીતકાર એવા જીગ્નેશ બારોટ હાલ ગુજરાતી ગીતોતેથી ઓસ્ટેલિયામાં મચાવી રહ્યા છે ધૂમ.. આ ખાસ તસ્વીર એવી સામે

ગુજરાતના લોકપ્રિય સિંગર જીગ્નેશ બારોટ (Jignesh barot) આજે પોતના જન્મદિવસ (Birthday ) પર વિદેશ પ્રવાસે જવા નીકળ્યા હતા. હાલમાં અનેક ગુજરાતી કલાકારો દેશ વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે અમે આપને જણાવી દઈએ કે કવિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ (australia tour ) પર જાય છે, ત્યારે હાલમાં જ તેમને અમદાવાદ એરપોર્ટ પરથી પોતાની ટિમ સાથેની તસવીરો શેર કરી હતી.

દરેક લોકોએ તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો હવે સોશિયલ મીડિયામાં સામે આવી છે, ત્યારે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં જીગ્નેશ કવિરાજ ધૂમ મચાવી રહ્યા છે, આ તસવીરોમાં જોઈ શકશો કે કવિરાજે ગુજરાતીઓને ગરબાના તાલે ઝુમાવ્યા હશે. ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે, ગુજરાતી કલાકારો આજે વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે.


તમને જાણીને આશ્ચર્ય થશે કે, જીગ્નેશ કવિરાજ એક સામાન્ય વ્યક્તિમાંથી ગુજરાતના લોકપ્રિય કલાકાર બન્યા છે. કવિરાજ જીગ્નેશ બારોટની કારકીર્દીની સૌથી પહેલી ઓડિયો કેસેટ બહાર પડી જેનુ નામ ‘દશામાની મહેર’ હતી.

આ કેસેટ લોકોને એટલી બધી ગમી કે તે લાખોની સંખ્યામા વહેંચાઈ અને ત્યારબાદ તેમનુ નામ આખા ગુજરાતમા ખૂબ જ લોકપ્રિય બની ગયુ હતુ. કવિરાજ એ માત્ર ૮ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પોતાની કળા થકી જીવનમાં ખૂબ જ નામ મેળવ્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!