મહિલાનો ડાન્સ જોઈને કમાભાઈની મુંજાઈ ગયા ! કમો ડાન્સ કરતો હતો ત્યાં મહિલા આવીને ડાન્સ કરવા લાગી તો કમો..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે છે જેને જોયા બાદ અમુક વખત આપણા હોશ ઉડી જતા હોય છે તો અમુક વખત હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં એક ખુબ જ ફની વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ આખું સોશિયલ મીડિયા ખખડી ગયું હતું, આવા વિડીયો આવારઁવાર આપણી સામે આવતા જ રહે છે.
તમે ગુજરાતમાં હશો તો કમાભાઈને તો ઓળખતા જ હશો, કિર્તીદાન ગઢવીના ડાયરાની અંદર ફેમસ થયેલ કમાભાઈની હાલ આખા ગુજરાત રાજ્યમાં ઘણી ઓળખાણ પડી ચુકી છે, એટલું જ નહીં કમાભાઈનું નામ એટલું મોટું થઇ ચૂક્યું છે કે લોકો હવે મોટા મોટા પ્રોગ્રામની અંદર પૈસા આપીને તેઓને બોલાવી રહ્યા છે કે તેઓ ડાયરામાં હાજર રહે, એવામાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ ઝપડથી વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ ભલભલાનું હાસ્ય જ છૂટી ગયું હતું.
વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કમાભાઈ સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે એવામાં પલ્લું ઓઢીને એક મહિલા ડાન્સ કરવા ચડી જાય છે જે બાદ ડાન્સ કરવા લાગે છે તો કમો ગભરાય જાય છે, આવું જોયા બાદ સોશિયલ મીડિયા પર સૌ કોઈનું હાસ્ય છૂટી ગયું હતું, લોકોએ અનેક ફની પ્રતિક્રિયાઓ આપી હતી જયારે અમુક લોકોએ કમાની નિંદા પણ કરી હતી.
વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો જોયા બાદ લોકો બોલી રહ્યા છે કે “કમા એને ડાન્સ કરવા દે તું કાંઈ મોટો સ્ટાર નથી” જયારે બીજા એક યુઝરે લખ્યું કે “મહિલાનો ડાન્સ જોઈને કમાની સિસ્ટમ હેન્ગ થઇ ગઈ” આ વિડીયો હાલ ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) November 29, 2023