Gujarat

હે ભગવાન ! લગ્ન ની કંકોત્રી મા આવો ટહુંકો આજથી પહેલા ક્યારેય પણ નહી જોયો હોય…. લખી નાખ્યુ એવુ કે વાંચીને….

લગ્ન એ એક ખુશીનો પ્રસંગ છે. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે, લગ્નના કાર્ડ પર ટહુકા લખવાનો રિવાજ છે. ટહુકા એ એક ટૂંકો શબ્દસમૂહ છે જેમાં લગ્નના તારીખ, સમય અને સ્થળની માહિતી હોય છે. ટહુકા સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં હોય છે, પરંતુ અંગ્રેજી અથવા અન્ય કોઈ ભાષામાં પણ હોઈ શકે છે.

હાલમાં, સોશિયલ મીડિયા પર એક ટહુકો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ટહુકામાં લખ્યું છે કે, ઉંડ પંખી આકાશમાં સંદેશો લઈ ચાંચમાં, બોર્ડર આવે તો બીયર લાવજે, માઉન્ટ આવે તો મેકડોલ લાવજે, રાજસ્થાન આવે તો રમ લાવજે, મારા વ્હાલાને કહેજો કે લગ્નમાં જરૂર જરૂરથી આવજો…..

ખરેખર આજ સુધી તમે આ ટહુકો ક્યારેય નહિ વાંચ્યો હોય. આ ટહુકો વાંચીને એટલૂ જરૂર સમજાય કે કંકોત્રીમાં ટહુકો લખનાર ડ્રિંક્સ લવર હશે. ખરેખર આ કંકોત્રી વાંચીને લોકોને હસવું જરૂરથી આવશે કારણ કે દરેક ડ્રિંકસ લવર માટે આ ટહુકો ખૂબ જ વ્હાલો લાગશે અને આ ટહુકો વાંચીને કોઈને પણ લગ્નમાં જરૂરથી જવાનું મન થઈ જાય.

હાલમાં સૌ કોઈ લોકો આ ટહુકાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ટહુકાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મજાક-મસ્તીના મેમ્સ પણ બનાવવામાં આવ્યા છે. આ ટહુકા એ એક નવીન પ્રેરણા છે કે લગ્નના ટહુકામાં પણ આકર્ષક અને મનોરંજક વાતો લખી શકાય છે.આ ટહુકા દર્શાવે છે કે લોકો લગ્નના પ્રસંગને વધુ ખુશી અને મનોરંજન સાથે ઉજવવા માટે નવીન વસ્તુઓ કરવા તૈયાર છે. ખરેખર લગ્ન પ્રસંગને આવી રીતે યાદગાર બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!