Gujarat

છત્રી રેનકોટ તૈયાર રાખજો!! હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું, આવનાર 6 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદ… જાણો પુરી આગાહી

ઉનાળા હવે વિદાય લેવા જઈ રહ્યો છે ત્યારે સૌ કોઈ વરસાદની આ પૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ ચોમાસુ વિધિવત રીતે બેસે એ પહેલા જ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના તારીખ 6 જૂનથી લઈને આવનાર 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી જે તે વિસ્તારમાં હાલમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે કારણકે ચોમાસા પહેલા જ પ્રિ મોન્સુન ની એક્ટિવ શરૂ થઈ જશે.

વીટીવી ના અહેવાલ અનુસાર હાલમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને જેથી કરીને  આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થશે, આગાહી અનુસાર આજે તા. 6 જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે.

સૌથી ખાસ વાત એ છે કે, આગમી 7 જૂન દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાણ, દમણમાંમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જૂન આણંદ, પંચમહલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂન મહેસાણા, સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ,  અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂન મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,  અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, અને આ કારણે લોકોને પણ લું અને હિટ સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી કરીને સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે, વરસાદનું આગમન ક્યારે થશે?

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!