Entertainment

ગુજરાતી લોકપ્રિય સિંગર કીંજવ દવેનું નવુ ફોટોશુટ જોતા રહો જશો ! તસ્વીરો જોઈ બોલીવુડ હીરોઇન ભુલી જશો…જુઓ તસ્વીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા ( Gujarati Singer )કિંજલ દવેની ચર્ચા હાલમાં ચારે તરફ રહે છે કારણકે હાલમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે આ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.આ તસવીરો એટલી સુંદર છે કે કિંજલ દવેના ચાહકોને (Fans) ખૂબ જ પસંદ આવી રહી છે તેમજ સૌ કોઈ આ તસ્વીરોના વખાણ કરી રહ્યા છે.

 કિંજલ દવેને (KinjalDave) અત્યાર સુધી તમે અનેક પહેરવેશમાં જોયા હશે અને દરેક પહેરવેશમાં કિંજલ દવેની સુંદરતા અકલ્પનિય લાગે છે. આ જે તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તે તસવીરોમાં તમે જોઈ શકશો કે કિંજલ દવે ખૂબ જ સુંદર સફેદ (White sarees) રંગની સાડી પહેરી છે અને આ સાડીમાં તેઓ એટલા સુંદર લાગી રહ્યા છે. સફેદ રંગની સાડીમાં કિંજલ દવેની સુંદરતા ખરેખર બોલીવુડની હિરોઇન  (Bollywoodacress)પણ ફિક્કી લાગશે. 

તમે જાણો છો કે, મોટાભાગે બૉલીવુડની હિરોઇનના ફોટોશૂટ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈતા હશો, ત્યારે કિંજલ દવેનો આ ફોટોશૂટ જોઈને તમે કિંજલ દવેના ફેન્સ બની જશો. કારણ કે કિંજલ દવેનું સ્મિત (Smile) અને તેના ચહેરાનું નૂર એટલું સરસ લાગી રહ્યું છે. કોઈપણ વ્યક્તિનું મન મોહી જાય કારણ કે આપણે જાણીએ છીએ કે કિંજલ દવેની સાદગી જ તેમની સુંદરતા છે.

કિંજલ દવેની સાદગી આ તસવીરમાં તમે જોઈ શકો છો અને કિંજલ દવે પણ પોતાના કેપ્શન માં લખ્યું છે કે ” નારી ઇન સારી” અને કહેવાય છે ને કે સ્ત્રીની સુંદરતા (Beautiful) તો સાડીમાં જ સમાયેલ છે. સ્ત્રીની સુંદરતાનું વર્ણન શબ્દોમાં ક્યારેય ન થઈ શકે. જ્યારે ત તસવીરો જોશો ત્યારે તમને પણ સમજાઈ જશે કે સાડી જ  સ્ત્રીનું  ખરું ઘરેણું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!