ખજુરભાઈ એ 95 વર્ષ ના દાદા ને મકાન બનાવી દીધા બાદ મામલો બગડ્યો, દાદા ના પુત્રો…
ખરેખર આજનો સમય એટલો ખરાબ થઈ ગયો છે કે, માનવતા તો એટલી હદે મરી ગઈ છે કે,જ્યાં પોતાના માતા -પિતા પ્રત્યે પણ જરાય લાગણીઓ નથી રહી. હાલમાં સોશિયલ મીડિયામાં તેમજ સમાચારોમાં એક ખબર એ જોર પકડ્યું છે જેમાં વાત જાણે એમ છે કે, અમરેલી જીલ્લાના 90 વર્ષના પિતાને તેમનાં જ દીકરાએ પિતા સાથે આવો દુર વ્યવહાર કર્યો વા હવે આ સાંભળતાની સાથે આપણું હૈયું જો કંપી ઉઠે તો એ દીકરાનું કાળજું જરાય નહિ કાપ્યું હોય?
ગુજરાત ના સોનુ સુદ ખજૂર ભાઈ આ વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે થોડા દિવસ પહેલા તો હજુ અમે આ બાપાને પોતાનું ઘર બનાવી દીધું હતું ત્યારે આજે તેમના દીકરાએ આ બાપ નો આ ઉંમરે આવું બનવું અને વીડિયો વાયરલ કર્યો છે જેમાં બાપ પોતે કહે છે કે મને આ લોકો મારી નાખશે. આ કારણે ખજૂરભાઈ ત્રાસ આપનાર પુત્ર પર કાર્યવાહી ની માંગ ઉઠાવી હતી જે પગલે પોલીસે કાર્યવાહી કરી.
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક મકાનોના છાપરા ઉડી ગયા છે તેથી ખજૂરભાઈ મકાન બનાવી આપ્યું હતું છતાં આ દીકરાએ બાપા સાથે આવું કરતા ગામ લોકો અને ખજૂર ભાઈ વધુ આક્રોશ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર લોકો એ આ ઘટનાને વગોળી છે અને શરમજનક કહી છે.