મોડી રાતે પ્રેમિકા સાથે એકાંત માણવા ધાબા પર પ્રેમી આવ્યો અને પતિ જોઈ જતા…

અમદાવાદ મા ગઈ કાલે એક દિવસ મા 3 હત્યા થતાં ચકચાર મચ જવા પામી હતી અને રામોલ વિસ્તાર મા એક મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી હતી અને બાદ મા પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

શહેરના રામોલમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં યુવતી તેના પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી હતી. અને થોડા મહિના પહેલા જ યુવતી ના પતિની ઓળખાણ કારખાના મા આરોપી સાથે થય હતી. અને બન્ને મા મિત્રતા થય હતી ત્યાર બાદ આરોપી અવારનવાર યુવતી ના ઘરે આવતો હતો અને પતિના મિત્ર અને પરિણીતા બન્ને વચ્ચે પ્રેમ થયો હતો.

એકમાસ પહેલા પરણીતા રાત્રે ધાબા પર સુતિ હતી ત્યારે તેનો પ્રેમી તને મળવા આવ્યો હતો અને તેના પતી એ બન્ને ને રંગેહાથે પકડી લેતા હોબાળો મચી જવા પામ્યો હતો અને પરિણીતા ના પરિવાર જનો ને બોલાવી સમાધાન કરાયુ હતુ અને પરિણીતા એ માફી પણ માંગી હતી. પરંતુ ગઈ કાલે તેનો પતી અને સાસુ બહાર ગયા હતા ત્યારે પરિણીતાનો પ્રેમી પરિણીતા ના ઘરે પહોચ્યો હતી અને અંદર દરવાજો લોક કરી પરિણીતા સાથે જગડો કરવા લાગ્યો હતો ત્યારે નાની વચ્ચે પડતા નાની ને ધકકો મારી પાડી દીધા હતા.

ત્યારે બાદ પ્રેમીએ પરિણીતા છ-રા પર હુ-મલો કર્યો હતો અને હ-ત્યા કરી હતી. અને ત્યારે બાદ પ્રેમી એ પણ પોતાના ઘળા ના ભાગમા અને પેટમાં છરીના ઘા મારી આ-ત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હોબાળો મચી જતા પાડોશીઓ એ પતિને ફોન કરતાં તેઓ આવી ગયા હતા. આ પછી આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *