સોશિયલ મીડિયા પર ફેમસ કીર્તિ પટેલ ફરી એક વખત ગુનાના સંકજામાં!! સુરતમાં નોંધાઈ ફરિયાદ… જાણો શું છે પૂરો મામલો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવે છે બને છે ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તમને સૌ કોઈને જાણીને આશ્ચર્ય થશે કે કીર્તિ પટેલ આ વખતે એવો ગુનો કર્યો છે કે જેને તમે કલ્પના પણ નહીં કરી હોય.
અત્યાર સુધીમાં કીર્તિ પટેલના અનેક કેસ અને વિવાદો સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલે એવું મોટું બધું કાંડ કર્યું છે કે તેના સામે ફરી એકવાર પોલીસ ફરિયાદ નોંધાય છે.સૌ કોઈ જાણીએ છીએ કે કીર્તિ પટેલની tiktok દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.
સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેલા અનેક વાર વાદવિવાદમાં સંકળાયેલ અને આ કારણે તેની લોકપ્રિયતા પણ ખૂબ જ વધી રહી છે, કીર્તિ પટેલ પર અનેક ગુન્હાઓ નોંધાય ચૂક્યા છે, ત્યારે વધુ એક ગુન્હાની નોંધ થઈ છે.પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો છે.
સુરતના એક વેપારી પાસેથી બે કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જોકે, ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.