Entertainment

કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પોહચ્યાં ઓસ્ટ્રેલિયા!! જુઓ તેમની ઓસ્ટ્રેલિયા સફરની આ ખાસ તસવીરો…

હાલમાં જ થોડા સમય પહેલા જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ ઑસ્ટ્રેલિયામાં (Austrila) ધૂમ મચાવી હતી અને આ રિલ્સ તેમને સોશિયલ મીડિયામાં (Social media ) અપલોડ કરી હતી. હાલમાં ફરી એકવાર કિર્તીદાન ગઢવીએ પોતાના પરિવાર સાથેની યાદગાર રિલ્સ શેર કરી છે, રિલ્સમાં તમે જોઈ શકશો કે કીર્તિદાન ગઢવીએ (Kirtidan gadhavi) કઈ રીતે પોતાના પરિવાર સાથે ઑસ્ટ્રેલિયામાં યાદગાર પળો વિતાવી છે.

 

 

 

આપણે જાણીએ છે કે, હાલમાં જ અનેક ગાયક કલાકારો વિદેશના પ્રવાસ પર છે કારણ કે એક તરફ લોકો ગુજરાતમાં નવરાત્રીની રાહ જોઈને બેઠા છે પરંતુ ગુજરાત લોકપ્રિય કલાકારો સહિત કીર્તિદાન ગઢવીએ (Kirti dan gadhvi) પણ ઓસ્ટ્રેલિયામાં ( Australia) રહેતા ગુજરાતીઓને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.

હાલમાં જ કિંજલ દવે (Kinjal dave) પણ નવરાત 2023 માટે ઓસ્ટ્રેલિયામાં છે. ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી ની એક રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ રિલ્સમાં તમે જોઈ શકશો કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ ગુજરાતીઓએ કિર્તીદાન ગઢવી ( Kirtidan Gadhvi) ના સ્વરે ખૂબ જ ગરબાની મોજ માણી છે.

સાથોસાથ તમામ કલાકારો વિદેશમાં પણ આનંદદાયક પળો વિતાવી રહ્યા છે, કીર્તિદાન ગઢવીએ જે રિલ્સ શેર કરી છે, તેમાં તમે જોઈ શકશો કે કીર્તિદાન ગઢવીએ પોતાની પત્ની અને બાળક રાગ સાથે ઑસ્ટ્રેલિયામાં રોમાંચક અને આનંદ દાયક પળો વિતાવી છે અને ખરેખર આ રિલ્સે ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે.

કહેવાય છે ને જ્યાં જ્યાં વસે ત્યાં ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. ગુજરાતમાં આજે વિદેશમાં ધબકતું રહ્યું છે અને એ માત્ર આપણા ગુજરાતીઓ ભાઈબંધુઓ કારણે છે. આજે અનેક ગુજરાતી કલાકારો વિદેશમાં જઈને સૌ કોઈ ગુજરાતીઓને ગરબાની મોજ કરાવે છે. તમામ ગુજરાતી કલાકારો પણ વિદેશની ધરતીમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી ગીતો અને ગુજરાતી ગરબા ની રમઝટ બોલાવે છે અને આ જ કારણે આપણું ગુજરાત (Gujarat) સદાય વિદેશના ખૂણે ખૂણે ધબકતું રહે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!