કિર્તીદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે રજાઓનો આનંદ માણ્યો!! જુઓ તેમની આ ખાસ તસવીરો…
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી (Kirti dan gadhvi) હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતા, ત્યારે હાલમાં જ તેમની ખા તસવીરો સામે આવી છે. થોડા દિવસો પહેલા તેમની પત્ની સોનલબેન ગઢવીએ સોશિયલ મીડિયામાં ( social media ) ખાસ તસવીરો શેર કરી હતી, ત્યારબાદ હવે તેમણે ફરી એકવાર પોતાના દીકરા રાગના ઇન્સ્ટાગ્રામ ( Instagram) પર એક રિલ્સ અપલોડ કરવામાં આવી છે.
આ રિલ્સમાં તમે જોઈ શકશો કે, ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં ( Austria tour) કેવી આનંદદાયક પળો વિતાવી છે, તે આ તસવીરોમાં જોઈ શકશો. તમને જણાવી દઈએ કે કીર્તિદાન ગઢવી પોતાની પત્ની અને પુત્ર સાથે વિદેશ પ્રવાસે ગયેલ.સૌથી ખાસ વાત એ કે તેમનો દીકરો રાગ પણ તેમની સાથે હતો અને કીર્તિદાન ગઢવી રાગ (raag) સાથે ખૂબ જ મોજ માણી છે.
તમને જણાવી દઇએ કે, રાગનો જન્મ નવરાત્રિના( navratri) ત્રીજા નોરતે દીકરાનો થયો હતો. સંગીતની દુનિયા સાથે જોડાયેલ કીર્તિદાન ગઢવીએ પોતાના પુત્રનું નામ ‘રાગ’ રાખ્યું. તમને જણાવી દઈએ કે કીર્તિદાન ગઢવીના મોટા પુત્રનું નામ ક્રિષ્ના (krishna ) છે. કિર્તીદાન ગઢવી સંગીત પ્રેમી છે. તેમણે પોતાના રાજકોટ (rajkot ) સ્થિત ઘરનું નામ પણ સ્વર છે.
જ્યારે તેમના ઘરે દિકરાનો જન્મ થયો, ત્યારે તેમણે ફોટોઝ શેર કર્યા હતા અને કેપશનમાં પોતાની ખુશીઓ વ્યક્ત કરતા લખ્યું હતું કે, તું છો તરણ અને તારણ વળી વંશ ને વધારણ, જય માતાજી..જય મોગલ…’ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે.
ખરેખર રાગ ખૂબ જ ક્યૂટ અને સંગીતપ્રેમી છે. અનેકવાર બાપ દીકરાના વિડીયો સામે આવતા હોય છે, જેમાં રાગ અને કીર્તિદાન ગઢવીની જુગલબંધી જોવા મળે છે. ખરેખર આ કીર્તિદાન ગઢવીને પોતાના નાના પુત્ર સાથે અતિશય વ્હાલ છે, જે તમે નીચે આપેલ વિડીયોમાં જોઈ શકશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.