ગુજરાતના લોક લાડીલા માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી જઈ રહ્યા વિદેશ! કહ્યું તમને મળવા આવી રહ્યા છીએ….જુઓ તસવીરો
ગુજરાતના અનેક લોકપ્રિય ગાયક કલાકારો દેશ વિદેશના પ્રવાસ પર જઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ લોક સાહિત્યકાર અને લોક ગાયક કલાકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી બન્ને સાથે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે, માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવીને ક્યાં દેશના પ્રવાસ પર જઈ રહ્યા છે. કિર્તીદાન ગઢવી એરપોર્ટ પરથી ખાસ તસવીરો શેર કરી છે.
માયાભાઈ આહોરે પણ પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં વસતા સૌ કોઈ ગુજરાતીઓ તૈયાર થઈ જાઓ અમે આપણે મળવા આવી રહ્યા છે.
તમને જણાવીએ દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં આયોજિત ઇવેન્ટમાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર ખાસ હાજરી આપી રહ્યા છે. ખરેખર ગુજરાતમાં બે લોકપ્રિય કલાકાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતી લોક સાહિત્ય અને લોક સંગીતની રમઝટ બોલાવશે.
માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી સાથે પ્લેનમાં મુસાફરી કરેલ અને સૌથી ખાસ વાત એ છે કે, કિર્તીદાન ગઢવી માયાભાઈ આહિર ને છાસ પીવડાવી હતી. ખરેખર આપણા ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં પોતાનું ગુજરાતીપણું ક્યારેય પણ નથી ભૂલતા. ખરેખર માયાભાઈ અને કિર્તીદાન ગઢવી એ પણ આ વાતને સાચી. સાબિત કરી બતાવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.