મધુર કંઠી ગીતાબેન રબારીનો સોશિયલ મીડિયા પર જબરો વટ પડ્યો!! 30 લાખ ફોલોવર્સ થયા તો કરી આવી રીતે ઉજવણી.. જુઓ
ગીતાબેન રબારી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય બની ગયેલ છે ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગીતાબેન સાથે દરેક ગુજરાતીઓને એક અટુત બંધન બંધાયેલું છે અને આ બંધન માત્ર ગુજરાતી ગીતો નથી પરંતુ કચ્છી સંસ્કૃતિ અને ગુજરાતની ગૌરવ વંતા છે ગીતાબેન એ ગુજરાતીનું એક અમૂલ્ય રચના સમાન છે.
ગીતાબેન ને અનેક ગુજરાતી ગીતો અને ભજનો થકી દેશ વિદેશમાં આપણી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપારાને જાળવી રાખી છે આજની યુવા પેઢીમાં પણ ગીતાબેન ખૂબ જ લોકપ્રિય છે આપણા જ ગુજરાતી ગીતો સાથે તેઓ ગુજરાતી યુવા પેઢીને જોડી રાખે છે.
આજે ગુજરાતી મહિલા ગાયક કલાકારોમાં સૌથી વધારે લોકપ્રિયતા હોય તો ગીતાબેન નું નામ સૌથી મોખરે આવે અને આ વાત ખરેખર સાચી જ છે હાલમાં જ ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે instagram માં ત્રણ મિલિયન ફોલોવર પૂરા કર્યા છે અને આ ખુશીની અવસર તેમણે ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરી છે.
ઉજવણીની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે અને અત્યાર સુધીમાં આ તસવીરોને અનેક લોકોએ પસંદ કરી છે તેમ જ અનેક લોકોએ ગીતાબેન રબારીને શુભેચ્છાઓ પણ પાઠવે છે ખરેખર ગીતાબેન ની લોકપ્રિયતા નું કારણ પણ તેમની ગાયિકીની કળા છે.
એમાં ગીતાબેન રબારી એ તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારી એ કેક કટીંગ કરીને 3 મિલિયન ફોર્લોવર્સની ખુશીની ઉજવણી કરી છે અને તેમણે કેપશમમાં લખ્યું કે તમારો બધાનો પ્રેમ અને સાથ સહકાર હમેશા મારી સાથે રહે. ખરેખર ગુજરાતી ગાયક કલાકારો ભાગ્યે જ કોઈ કલાકારને મિનિલિયન ફોલોર્વસ હશે. ખરેખર ગીતાબેન રબારીની ફેન ફોલોવિંગ ખૂબ જ વધી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.