Gujarat

મિત્રોએ નવવરવધુ સાથે કર્યો એવો મજાક તમે હંસવું નહિ રોકી શકો..

આપના ગુજરાતીઓ ધારે તે કરી શકે છે અને આમ પણ આપણી ઓળખ જ એવી રહી. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો અને જેમાં લગ્ન દરમિયાન સ્ટેજ પર મિત્રો એ ખૂબ જ શરમજનક અને આનંદદાયક કામ કેયું જેનાથી વરરાજા અને નવવધુ ને નીચાજોણું થયું. આમ પણ લગન એટલે ખુશીઓનો માહોલ હોવો જોઈએ.

મિત્રો સૌ મસ્તીબાજ હોય છે ત્યારે હાલમાં જ એક મિત્ર
લગ્ન પછી દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા હતાં. મિત્રોએ અનોખી રીત મજાક કરી. જોકે જ્યારે લગ્નમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા હોય છે ત્યારે ફ્રેન્ડ્સ અને કઝિન્સ કંઈકને ગિફ્ટ આપે છે પરતું આ લોકો એ એવું આપ્યું કે દુલહન તો શરમાઈ જ ગઈ.

ઉલ્લેખનીય છે કે આ વીડિયો સુરતનો હતોને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. સૌ કોઇ જાણે છે કે
સ્ટેજ પર દુલ્હા અને દુલ્હન બેઠાં છે અને અચાનક જ તેમના ફ્રેન્ડ અને કઝિન્સ એક-એક કરીને આવવાનું શરૂ કરી દે છે તેમને મળતી વખતે દુલ્હા અને દુલ્હનના હાથમાં એક-એક રૂપિયાનો સિક્કો આપી દે છે, તેમને પગે લાગે છે અને આગળ જતાં રહે છે. લગભગ અડધો ડઝનથી વધુ લોકો અહીં પહોંચી વારંવાર આવું કરે છે.

આવી મજાક જોઈને દુલ્હન હસી પડી હતીઃ ફ્રેન્ડ્સ અને કઝિન્સની આવી મજાક ઇન્ટરનેટ પર જબરદસ્ત વાઇરલ થઈ હતી. હાર્દિક ભટ્ટ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. હાર્દીક ભટ્ટ ખૂબ જ લોકપ્રિય છે.ખરેખર આવા નાના મોટા મજાક જ પ્રસંગોને યાદગાર બનાવે છે. અને આવો મજાક સમય જતાં ટ્રેન્ડ બની જાય છે. આમ પણ કહેવાય છે કે લગ્ન જીવન ભરનું સંભારણું બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!