Entertainment

આ શું થઈ ગયું?મુનમુન દત્તા અને રાજ એકબીજા પ્રેમમાં પડ્યા! લગ્ન પણ કરી શકે તેવા એંધાણ…

કહેવાય છે ને કે, પ્રેમમાં પડનાર લોકો આંધળા બની જાય છે અને તેમને એકબીજા સિવાય આ જગતનું કંઈ પણ નથી દેખાતું! હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમને પણ આશ્ચય થશે કે શું ખરેખર આ વાત સત્ય છે? કહેવાય છે ને ક્યારેક કોઈ વાત માનવવામાં નથી આવતી કારણ કે તેના પર વિશ્વાસ કરવો કઠિન હોય છે.જ્યાર થી ટપુ અને બબીતા નાં સંબંધો વિશે વાત જાણવા મળી છે, બસ ત્યાર થી લઈને સૌ કોઈ જાણવા માંગે છે કે, શુ ખરેખર તે બંને એક બીજાના પ્રેમામા છે?

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મુનમુન અને રાજ એકબીજાનાં પ્રેમમાં છે. વાત ત્યાં સુધી પોહચી ગઈ છે કે, તેમના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે.ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે,ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

આ પ્રેમની શરૂઆત હમણાં જ થી નહિ પરંતુ ઘણા સમય થી થઈ ગઈ છે.એવોછેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે. જોકે વાત છેક હવે બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા 33 વર્ષની છે. બંને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. ચર્ચા છે કે બંને લગ્ન પણ કરવાના છે. આમ પણ આ વાત સામન્ય છે કારણ કે લગ્ન અને પ્રેમ ઉંમર મળવી જરૂરી નથી પરતું લોકોના દિલ અને મન મળવા જરૂરી છે.

આપણે જાણીએ છે કે, અર્જુન કપૂર અને મલાઈકા તેમજ કરીના અને સૈફ અલી ખાન તેમજ એવા તી બીજા ઘણા કલાકારો છે જેમને પોતાનાથી નાની અને મોટી ઉંમર નાં લોકો સાથે લગ્ન કર્યા છે, ત્યારે હવે આ બંને લગ્ન કરે તો તેમાં કંઈ નવીન ન કહેવાય.એવી પણ ચર્ચા છે કે બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. ‘તારક મહેતા..’ના કલાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે. રાજ કે મુનમુને પોતાના સંબંધો અંગે હજી સુધી કોઈ વાત કરી નથી. બંનેએ આ સંબંધોનો સ્વીકાર પણ કર્યો નથી અને ના પણ પાડી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!