Viral video

આ નાના એવા ક્યૂટ ટેણીયાનો વધુ એક હસાવી દેતો વિડીયો વાયરલ થયો ! એકડો ઘૂંટતા ઘૂંટતા એવી વાત કહી દીધી કે વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું તો હાસ્ય છૂટી જ જતું હોય છે તો અમુક વખત આશ્ચર્ય પણ થતું હોય છે એવામાં સોશિયલ મીડિયા પર નાના નાના બાળકો ભારે છવાયેલા છે તેમ કહીએ તો પણ ચાલે કારણકે અહીં રોજબરોજના અનેક એવા નાના બાળકોના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે.

એવામાં નાના બાળકનો એક આવો જ ફની વિડીયો હાલ આપણી સામે આવ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે, આ વિડીયોમાં એટલું બધું તો શું ખાસ છે તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ. નાના બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે આથી જ તેઓ તોફાન કે કોઈ પણ પ્રકારની શરારત કરે તેમને સહન પણ કરી લેવામાં આવતી હોય છે એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થાય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ નેનો એવો ટેણીયો એકડો ઘૂંટી રહ્યો છે એવામાં તેનો વિડીયો બનાવામાં આવે છે તે હસવા જ લાગે છે કારણ કે તેને કેમેરા જોતા જ હસવું આવવા લાગે છે જે બાદ તે પોતાના ક્યૂટ અંદાજમાં કહે છે કે મને હસવું આવે છે જે બાદ વિડીયો ઉતારનાર વ્યક્તિ પૂછે છે કે તને શા માટે હસવું આવે છે તો આનો જવાબ આપતા આ બાળક કહે છે કે તેઓ તેનો ફોટો પાડી રહ્યા છે તે માટે થઈને તેને હસવું આવી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે અને એટલું જ નહીં આ વિડીયો જોઈને અનેક એવા સોશિયલ મીડિયા યુઝરનું હાસ્ય જ છૂટી ગયું હતું એટલું જ નહીં સોશિયલ મીડિયા યુઝરોએ અનેક એવી કમેન્ટ પણ કરી હતી જેમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ બાળક મોટો થઈને એક હાસ્યકલાકાર બનવાનો છે.’ જયારે બીજી આવી અનેક લોકોએ આ માસુમ ટેણીયાના વખાણ કર્યા હતા. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Thakor Ashvin (@thakor_ashvin_173)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!