Gujarat

હવે માયાભાઈ આહીર ની મોજ ચંદ્ર પર જામશે ? માયાભાઈ એ ચંદ્ર પર પ્લોટ લીધો… જુઓ તસવીરો

જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ચંદ્રની જ ચર્ચાઓ થઈ રહી છે. ભારત દેશે ચંદ્ર પર પહોંચીને વિશ્વમાં અને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. હવે ભારતની પાસે ચંદ્ર છે, એ વાત નવીન નથી પરંતુ હવે સામન્ય લોકો પણ ચંદ્ર પર જમીન લઈ રહ્યા છે, આવા સમાચારો અનેકવાર સોશિયલ મીડિયામાં સામે આવે છે.

હાલમાં તો અત્યાર સુધી માત્ર તમે સામાન્ય વ્યક્તિનું નામ જ સાંભળ્યું હશે પરંતુ હવે માયાભાઈ આહીર ની મોજ ચંદ્ર પર જામશે ? દેશ વિદેશમાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવનાર માયાભાઈ અહિરે પણ ચંદ્ર પર પ્લોટ ખરીધો છે. જેથી કહી શકાય કે હવે તો ચંદ્ર પર માયાભાઈ આહીરની મોજ જામશે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર માયાભાઈ આહીરની જ ચર્ચાઓ ચારો તરફ થઈ રહી છે.

વાત જાણે એમ છે કે માયાભાઈ આહિરે ગઈકાલ રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ચાહકોને જણાવેલ કે, ” આપ સૌની શુભકામનાઓથી ચંદ્ર પર પ્લોટ લીધો છે, તેનો આનંદ છે. ખરેખર આ ખુશ ખબરથી અનેક સ્વજનો તેમજ તેમના ચાહકોએ અઢળક શુભેચ્છાઓ પાઠવી.

તમને જણાવી દઈએ કે, માયાભાઈ અહિરે લૂના સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા ચંદ્ર પર પ્લોટ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ચંદ્ર પર પ્લોટ ખરીદ્યા બાદ માયાભાઈ આહીરે ચંદ્ર પર પ્લોટ ખરીદેલ છે તેના દસ્તાવેજ તેમજ સર્ટિફિકેટ અપલોડ કરેલ. હાલમાં સોશિયલ મીડિયામાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!