અરે બાપરે ! ફટાકડાની ગન થી સેલિબ્રિશન કરતા સમયે એવી ઘટના ઘટી કે દુલ્હન નુ ફેસ સળગી ગયું…. જુઓ વિડીઓ
આજના સમય લોકો લગ્ન અને સગાઈને યાદગાર બનાવવા માટે અવનવા ટ્રેન્ડ શરૂ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક વ્યક્તિઓ માટે ચેતવણીરૂપ સમાન છે. હાલમાં આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાત જાણે એમ છે કે, ફટાકડાની ગન થી સેલિબ્રિશન કરતા સમયે એવી ઘટના ઘટી કે દુલ્હનનું મોઢું જ સળગી ગયું. ખરેખર આ ઘટના દરેક લોકો માટે લાલબત્તી સમાન છે.
આજના સમયમાં દરેક લોકો દેખાવડો અને અદેખાઈ કરવા માટે અવનવા ફેર ફતુર કરતા હોય છે પરંતુ ક્યારેક બે ઘડીની મોજ અને દેખાવ કરવામાં ન બનવાનું બની જતું હોય છે. હાલમાં જ આવો બનાવ એક સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો હાલમાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. એક રીતે આ ઘટનામાંથી દરેક લોકોએ એ વાત શીખવી જોઈએ કે જે રીતે આ બનાવ બન્યો છે એવી ભૂલ તો ન કરવી જોઈએ.
વાયરલ થયેલા વિડીયોમાં તમેં જોઈ શકો છો કે એક કપલ સગાઈનું સેલિબ્રેશન કરવા માટે હાથમાં ફટાકડાની બંધુક લઈને ફાયર કરે છે. આ દરમિયાન જ બનાવ એવો બન્યો કે જ્યારે યુવતી ગનમાંથી ફાયર કરે છે, ત્યારે અચાનકથી ધડાકો થાય છે અને આ કારણે આગ યુવતીના ચહેરા પર જ આવે છે. ખરેખર આ બનાવના કારણે યુવતીનો જીવ પણ જઇ શકતો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.