આ ભાઈના ઘરમાં એવી વસ્તુઓ છે કે, લોકો કરોડો રૂપિયા આપવા તૈયાર છે, છતાં તેઓ નથી વેંચતા.
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે, જેણે પોતાના ઘરને જ મ્યુઝીમ બનાવ્યું અને આજે આ ઘરની કરોડ રૂપિયાની કિંમત હોવા છતાં તે વેચવા તૈયાર નથી. આ આ વ્યક્તિ પાસે એવી વસ્તુઓ છે કે તેને 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છે છતાં પણ તે કોઈપણ કિંમતે આ અમૂલ્ય વસ્તુઓ છે.
આજે આપણે વાત કરવાની છે ઉના શહેરના વીરભાઈએની જેણે પોતાના ઘરને મ્યુઝિયમ બનાવી દીધું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે દરેક વ્યક્તિને કંઈક વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હોય છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, વીરા ભાઈ પાસે જુના જમાનાની પૌરાણિક વસ્તુઓ છે, જે ગામડાઓ અને રાજા રજવાડાના સમયની છે, ત્યારે આ વસ્તુઓનો તેમને છેલ્લા 40 વર્ષ થી ભેગી કરી છે. આ દરેક વસ્તુઓ તેમને ખરીદીલલે છે તેમજ તેમનમાં પૂવર્જોની છે, ત્યારે આ તમામ વસ્તુઓને જીવનના અંત સુધી સાથે રાખસે.
આ ભાઈ પોતાના ઘરને જ સંગ્રહલાયમાં ફેરવી નાખ્યું છે અને લોકોને પણ વિના મુલ્યે આ દરેક પૌરાણિક વસ્તુઓ જોવાનો અવસર આપે છે, દેશ વિદેશના લોકો પણ મૂલાકાટ કરે છે તેમજ દરૅક લોકો ને તેઓ ચા પાણીં અને નાસ્તો કરાવે છે જેથી તેમનો આસારો ધર્મ નિભાવે છે. ખરેખર કોઈ પણ સ્વાર્થ વિના તેઓ બસ પોતાનું જીવન અને તેમના શોખ પૂર્ણ કરે છે અને તેમને કહ્યું કે આ વસ્તુઓ ની ગમે તેટલી કિંમત કોઈ કેમ ચૂકવવા તૈયાર હોય પણ આ વસ્તુઓ ક્યારેય નહીં વેચું જ્યારે ઉના ફરવા જાવ ત્યારે આ ઘરની મૂલા કાત જરૃર લેવી.