પંડ્યા ભાઈઓ એ 30 કરોડ નો ફલેટ ખરીદ્યો, જોવો અંદર ની ખાસ તસ્વીરો

હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા ને કોણ નથી જાણતું બન્ને ભાઈઓ એક સમાન્ય ગરીબ પરીવાર માથી આવી ને ક્રિકેટ જગત મા નામ બનાવ્યું છે અને કોઈ ના કોઈ ન્યુઝ પેપર પર હેડલાઈન બને છે અને સોસિયલ મિડીઆ પર પણ ઘણા એક્ટીવ રહે છે ત્યારે ફરી એક વખત તેમણે સૌ કોઈ ને ચોંકાવી દીધા જ્યારે 30 કરોડ નો વૈભવી ફલેટ ખરીદ્યો હતો.

એક રીપોર્ટ મુજબ બન્ને ભાઈઓ એ આ ફ્લેટ 30 કરોડ રુપીયા મા મુંબઈના રુસ્તમજી પૈરામાઉન્ટમાં ખરીદ્યો છે અને જેની સાઈઝ 8BHK છે આ સોસાયટીમાં બોલિવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની પણ રહે છે. પાંડ્યા બ્રધર્સના એપાર્ટમેન્ટમાં જીમ, ગેમિંગ જોન અને એક પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ પણ છે.

બન્ને ભાઈઓ લક્ષરીયસ લાઈફ જીવવા માટે જાણીતા છે અને મોંઘી ચીજ વસ્તુ ઓ ખરીદે છે પાંડયા બ્રધરે જે ફલેટ ખરીદ્યો છે એ એકદમ મુંબઈ ના પોશ વિસ્તાર નોર્થ બાંદ્રા ના ખાર વિસ્તાર મા છે અને સામે થી દરીયા નો નજારો પણ જોવા મળે છે.

હાર્ડિક પંડ્યા અને તેનો ભાઈ ક્રુણાલ પંડ્યા મધ્યમ વર્ગના પરિવારમાંથી છે, અને તેઓ વડોદરાના જૂના અને નાના એપાર્ટમેન્ટ (નં. 13/182, પરિશ્રમ પાર્ક, બાપુ ની દરગાહ) માં રહેતા હતા. પંડ્યા ભાઈઓએ ક્યારેય વિચાર્યું નહી હોય કે એક દિવસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમશે અને 30 કરોડની કિંમતનો ફ્લેટ ખરીદશે જો કે, તે તેમની સખત મહેનત, શિસ્ત અને સમર્પણ હતું જેણે ગુજરાતના આ બે યુવાનનું નસીબ બદલી નાખ્યું હતું.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *