Gujarat

પરેશ ગોસ્વામી એ કરી વરસાદને લઈને ભારે મોટી આગાહી કહ્યું આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢી નાખશે જાણો ક્યાં ક્યાં

ગુજરાતમાં હવે ચોમાસુ વિધિવત રીતે ટૂંક સમયમાં શરૂ થઈ જશે કારણ કે હાલમાં જ હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ ને વરસાદને લઈને ખાસ આગાહી કરી હતી જેથી આગામી સાત દિવસમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર પરેશ ગોસ્વામી એ પણ વરસાદને લઈને ભુક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામી આગાહી પ્રમાણે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન તારીખ 14 જૂનથી શરૂ થશે. ના ગુજરાતમાં સાત જનથી લઈને આગામી સાત દિવસ સુધી અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે છે.

સૌથી ખાસ વાતને છે કે, 13મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની પણ શકયતા પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે.

13મી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, થન્ડર સ્ટોમ એક્ટિવિટીસના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામશે.

ગુજરાતમાં ટૂંક જ સમયમાં વરસાદ શરૂ થતા લોકોને કાજલ ગરમી માંથી રાહત મળશે કારણ કે હાલમાં અનેક વિસ્તારોમાં ખૂબ જ ભારે ગરમી લોકો વેઠવી રહ્યા છે અને આ કારણે અનેક તેમજ એ જ લું અને હિટ સ્ટ્રોક જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!