Health

પથરીનુ ઓપરેશન કરાવ્યા વગર જ આ પધ્ધતી થી પથરી ને શરીર ની બહાર કાઢો

આપણે સૌ જાણીએ છીએ કે પથરી નો દુખાવો કોઈ સામાન્ય નથી પથરી ના દુખાવો ખુબ સખત હોય છે. ઘણા લોકોથી એ સહન થય શકે નહી અને ઑપરેશન કરાવવુ પડે છે અને ઓપરેશન બાદ પણ ફરી સમસ્યા થતી હોય છે. આ સમસ્યા તમારા આહાર, શરીરના અતિશય વજન, કોઈ દવા અથવા પૂરક અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે છે. હવે પથરીની સમસ્યાને કહીં મટાડવી એ આપણે જાણીશુ.

જો પથરી ની વાત કરીએ તો તેમાં કિડનીમાં ખનિજો (મુખ્યત્વે કેલ્શિયમ) અને મીઠુંના સખત કણો નાના પત્થરો બનાવે છે, ત્યારે તેને આપણે પથરી કહીએ છીએ. અને કીડની શરીર ના કોઈ પણ ભાગ ને અસર કરી શકે. ખાસ કરીને પથરી જયારે મુત્ર માર્ગ મા અટવાય છે ત્યારે તેની પીડા બમણી થતી હોય છે પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આયુર્વેદમાં આપવામાં આવેલી એક નાની પધ્ધતી (યુરેટર સ્ટોન માટેની આયુર્વેદિક સારવાર) ફક્ત 2 થી 3 દિવસમાં તમારા મૂત્ર માર્ગમાં અટવાયેલી પથરીને બહાર કાઢવામાં મદદ કરશે.

મુત્ર માર્ગ મા ફસાયેલી પથ્થરી એટલી નાની હોય છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી અને ચાલો હવે જોઈએ આ પથરી નો નીકાલ કેવી રીતે કરીશુ તે જોઈએ આ પધ્ધતી મા ફક્ત  2 થી 3 દિવસની અંદર, પેશાબની નળીમાંથી પથરીને બહાર કાઢી શકાય છે.

તમારે ફક્ત એક કેળું લેવાનું છે અને તેની અંદર બે-ત્રણ નાના પીપરમીન્ટ નાખીને ખાવાનું છે….કેળા ખાધા પછી અડધો ગ્લાસ નવશેકું દૂધ અને અડધો ગ્લાસ પાણી પીવો. બે-ત્રણ દિવસમાં, પેશાબની નળીમાં અટવાયેલા નાની પથરી બહાર નીકળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!