Entertainment

જંગલના રાજા પાછળ શખ્સોએ ગાડી દોડાવી! સિંહના એવા હાલ થયા કે જોઈને તમારો મગજ ચસકી જશે…જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. આજ રોજ જ એક સિંહનો વિડીયો વાયરલ થયો હતો જેમાં જંગલમાંથી યુવાનો ગાડી લઈને પસાર થાય છે અને ત્યારે જ રોડ પર સિંહ બેઠો હોય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે જે યુવાનો શાંતિથી સિંહને હેરાન કર્યા વગર જ નીકળી જાય છે. આ વીડિયો ગીરમાં વસતા લોકો અને સાવજની મિત્રતાના દર્શન કરાવે છે. હાલમાં જ એક વિડિયો એવો સામે આવ્યો છે જેમાં લોકોએ સિંહને ખોટી રીતે હેરાન કરે છે.

સિંહને ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે, તેમ છતાં પ્રવાસીઓ અને સ્થાનિકો ઘણીવાર તેનાથી અજાણ હોય છે અને તેની સાથે દુર્વ્યવહાર કરે છે. સિંહોની દાદાગીરીના વીડિયો અવારનવાર પ્રકાશમાં આવે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તોફાની તત્વો સિંહને પરેશાન કરી રહ્યા છે. આ લોકો સિંહની પાછળ બાઇક ચલાવી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાનો બાઇક પુરપાટ ઝડપે ચલાવીને સિંહને હેરાન કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સિંહ રસ્તા પર દોડતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો ક્યાંનો છે તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ આ વીડિયો અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારનો હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ સિંહ પ્રેમીઓમાં પજવણી કરનારા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!