ચેતવણી રુપ કિસ્સો: પિતા ની એક નાની એવી ભુલ ના લીધે બાળકી નો જીવ ગયો
ઘણી વાર આપણાથી એવી ચુક થય જતી હોય કે આપણ ને જીવનભર પસ્તાવો રહે છે હરીયાણા મા એવી એક ઘટના સામે આવી છે જે દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય.
હરીયાણા છીંદ જીલ્લા મા કર્મચારી કોલોની મા આ ઘટના બની હતી જયા વિક્રમ તેની 11 મહીના ની દીકરી ને ટબ મા બેસાડી સ્નાન કરાવી રહ્યો હતો. જયારે વિક્રમ ને કોલ આવ્યો તો તે ફોન મા વાત કરતો હતો ત્યારે વિક્રમ નો ચાર વર્ષ દિકરો અને ચિરાગ ટબ સુધી પહોચી ગયો હતો અને નળ ચાલુ કરી દીધો હતો.
નળ ચાલુ કર્યા બાદ ટફ સંપુણ ભરાઈ ગયુ હતુ. અને ટબ મા 11 વર્ષ ની અર્ચના ડુબી ગઈ હતી આશરે 15/20 મીનીટ માતા રેખા નુ ધ્યાન ટબ તરફ જતા અર્ચના ને બહાર કાઢી હોસ્પીટલે લઈ જવામાં આવી હતી જયા ડોકટરે તપાસ કરી તેને મૃત જાહેર કરી હતી.
બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કર્યા બાદ લાશ પરિવારજનોને સોંપી હતી.