Viral video

પ્રિ વેડિંગ સેલિબ્રેશનના અંતિમ દિવસે રાધિકા એ અનંત માટે કર્યો મનમોહક ડાન્સ, રાધિકાની ધમાકેદાર એન્ટ્રી જોઇને દિલ ખુશ થઈ જશે…જુઓ વિડિયો

હાલમાં અંબાણી પરિવારના આંગણે આનંદ અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું ખૂબ જ શાનદાર અને આવી રીતે આયોજન થઈ રહ્યું છે ત્યારે કાલનો દિવસ એપ્રિલ વેડિંગ સેલિબ્રેશન નો અંતિમ દિવસ હતો અને આ અંતિમ દિવસે અંબાણી પરિવાર એ આપણી સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ગ્રીન્સમાં બનાવેલ અતિ ભાગ્ય અને દિવ્ય 14 મંદિરના પરિસરમાં ભાગ્ય રીતે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલું જે સનાતન ધર્મને સમર્પિત હતું.

પ્રી વેડિંગ સેલિબ્રેશન ના અંતિમ દિવસે અનંત અને રાધિકાએ ખૂબ જ સુંદર અને મનમોહક ડાન્સ કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રી વેડિંગ સેલિબ્રેશનના આ અંતિમ દિવસના સેલિબ્રેશનમાં રાધિકાએ ખૂબ જ ભવ્ય અને શાનદાર તરીકે એન્ટ્રી કરી હતી. રાધિકા એ ખાસ કરીને અનંત અંબાણી માટે સુંદર અને મનમોહક ડાન્સ કર્યો હતો, આ ડાન્સ એ સૌ કોઈ મહેમાનોનું પણ દિલ જીતી લીધું હતું.

ખરેખર અંબાણી પરિવારના દરેક સભ્યો એ આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન માં એવા ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા છે, કે તમે પણ એકી નજરે જોતા રહો કારણ કે અંબાણી પરિવારના દરેક સભ્યોની સુંદરતાની સાથે તેમનો મનમોહક પરફોર્મન્સ સૌ કોઈનું દિલ જીતી લે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં આટલા ભવ્ય અને શાનદાર સમારોહ યોજાયું છે. જામનગર આજે વિશ્વ ફલક પર ચમકી ઉઠ્યું છે કારણ કે વિશ્વના તમામ મહાનુભાવો અને કલાકારો જામનગરમાં છે.

રાધિકા એ લાસ્ટ પરફોમન્સ ” માહી તેનું ” બોલીવુડ સોંગ પર આપ્યું હતું. ખરેખર આ સોંગ પર રાધિકા એ અનંત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે રાધિકા એ ડાન્સ કરીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. ખરેખર આ વિડીયો એ પ્રિ વેડિંગ સેલિબ્રેશન નો સૌથી યાદગાર ડાન્સ બની રહેશે. ખરેખર અંબાણી પરિવારે જામનગરમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશન રાખીને સૌ ગુજરાતીઓને ડિજિટલ રીતે પણ સૌને આ પ્રસંગનો આનંદ કરાવ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!