ગામ લોકો એ સરપંચ ને ગધેડા પર બેસાડી આખા ગામ મા ફેરવ્યો કારણ કે…
દેશ ના અનેક રાજ્યો મા આ વખતે વરસાદ નથી પડી રહયો ત્યારે ખેડુતો મુજાયા છે કે વરસાદ પડે એ માટે શુ કરવુ ?? અનેક ખેડુતો ના પાક પણ બળી ગયા છે અને હજી વરસાદ નહી આવે તો ખેડુતો ને નુકશાન જશે , ત્યારે આવા સમયે અનેક ગામ ના લોકો અવનવા ટોટકા નો સહારો લઈ રહ્યા છે અને વરસાદ પડે એ માટે પ્રભુ ને પ્રાથના કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશ ના રતલામ જીલ્લા ના એક ગામ સોયાબીન મા ગામ ના સરપંચ ને આખા ગામ મે ગધેડા પર બેસાડી ને ફેરવવા આવ્યો. આવુ કરવા પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી વરસાદ આવશે અને સાથે દેવી દેવતા ઓ ની પુજા પાઠ કરવામા આવ્યા અને વરસાદ પડે તે માટે પ્રાથના કરવામા આવી.
આ ગામ ની વાત કરવામા મા આવે તો ચોમાસાની શરુવાત મા એક બે દિવસ વરસાદ આવ્યો અને ત્યારે બાદ વરસાદ નથી આવ્યો છેલ્લા 10 દિવસ થી વરસાદ નુ એક ટીપુ પણ નથી પડયું અને હજી છો વરસાદ નહી આવે તો ખેડુતો નો પાક બાળક જશે એટલે મેઘરાજા ના મનાવવા માટે અવનવા ટોટોકા કરી રહ્યા છે.
આ ટોટકા મા ઢોલ નગારા ની સાથે સરપંચ ને ઘધેડા પર બેસાડ્યા બાદ આખા ગામ મિ ફેરવવા મા આવ્યા હતા અને છેલ્લે શમશાનેછે લઈ જવામાં આવ્યા હતા. ગામ લોકો નુ કહેવુ છે કે આ પ્રથા વર્ષો જુની છે જયારે બે વર્ષ પહેલા વરસાદ નોહોતો પડ્યો ત્યારે પણ આવુ કરવામા આવ્યુ હતુ ત્યારે વરસાદ પડ્યો હતો.
મહારાષ્ટ્ર નુ આ એક ગામ નહી અનેક ગામો મા વરસાદ ની અછત જોવા મળી રહી છે ત્યારે અનેક ગામ ના લોકો આ પ્રકારે ટોટકા કરી રહ્યા છે.