હે ભગવાન! વધુ એ રસોડા મા સાસુ સાથે આ શુ કર્યુ??? વિડીઓ જોઈ ધૃજી જશો
મિત્રો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, અમુક લોકો ફેમસ થવા માટે વિડીયો બનાવતા હોય છે તો અમુક યુઝરો પોતે મનોરંજન પામવા માટે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને શેર કરતા હોય છે.
પરંતુ હાલ તો સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે લોકો પોતાના જીવને પણ જોખમમાં નાખીને ખુબ જ વધારે ખતરનાક વિડીયો બનાવી રહયા છે, જે ખરેખર સારી વાત ના કહેવાય. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ જ હસાવી દેતો વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમે પણ હસી હસી ને ગોટા જ વળી જશો.
આમ તો તમને ખબર જ હશે કે વહુ તથા સાસુના પ્રેમને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, તમે ટીવી સિરિયલો તથા ફિલ્મોમાં એવું જોયું હશે કે સાસુ તથા પુત્રવધુ આપસમાં લડતી ઝગડતી જ રહેતી હોય છે પરંતુ આવી વાત ક્યારેક અસલ જીવનમાં સાચી સાબિત થતી નથી, અમુક સાસુ હોય છે તે પોતાની પુત્રવધૂને દીકરીને સમાન રાખતી હોય છે, એવામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે સાસુ તથા વહુ રસોડાની અંદર રસોઈ કરી રહી છે, આમ તો વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે સાસુ તેની વહુને જમવાનું બનાવતા શીખવાડી રહી છે, વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી સાસુ પેન ઉંચુ કરીને બતાવે છે જે બાદ તે પોતાની વહુને પણ આવું કરવા કહે છે પણ વહુ આવું કરી શક્તિ નથી અને પછી જે વીડિયોમાં થાય છે તે તો તમને બતાય જ આવશે..
View this post on Instagram