Gujarat

વિવાવ ને બચાવો ! મદદ ના કરી શકો તો આ મેસજ બીજા સુધી પહોંચાડજો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામનાં રહેવાસી અશોકભાઇ સામતભાઈ વાઢેળનાં એકનાં એક પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની ગંભીર બિમારી થઈ છે. આ બિમારીની સારવાર કરવા માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે ૧૬ કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરીવાર માટે વિકટ પરિસ્થિતિ ભી થઇ છે ત્યારે વિવાનને બચાવવા માટે તેમનાં પિતા અશોકભાઇ વાઢેળે સામાજીક સંસ્થાઓ, લોકો અને સરકાર પાસે મદદ માંગી છે.

મહિસાગર જિલ્લાના કનેસર ગામનાં ધેરયરાજ ને પણ આ જ બીમારી હતી, આથી લોકોએ અને સરકારે મદદ કરતા તેમને ૧૬ કરોડની કિંમતનું ઇન્જેક્શન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આપવામા આવતા તે બિલકુલ સ્વસ્થ થઈ ગયો છે. ત્યારે અશોકભાઇ વાઢેળનાં પુત્ર વિવાનને પણ જો સમાજનાં લોકો, સામજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા મદદ મળે તો તેને બચાવી શકાય તેમ છે. આથી તમામ સેવાભાવી સંસ્થાઓ લોકો અને સરકાર મદદ કરે તેવી અભ્યર્થના…

વિવાન ના પિતા અશોકભાઈ વાઠેરે જાહેર જનતા અને અને સંસ્થાઓ ને મદદ માટે અપીલ કરી છે ત્યારે આપણે પણ ફુલ નહી તો ફુલ ની પાંખડી સ્વરૂપે આપવુ જોઈએ જેથી એક બાળક નુ જીવન બચી શકે.

મદદ માટે ખાતા નંબર : 700701717151421 IFSC code: YESBOCMSNOC વિવાનના પિતા અશોકભાઇ વાઢેળ મો. ૯૮૨૪૬૧૦૨૫૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!