India

કુદરતની મોજ માણતી વખતે સેલ્ફીમાં કેદ થયું બંનેનું મુત્યુ! એક જ પળમાં ઘટી આવી ઘટના જુઓ…

કહેવાય છે ને કે, ક્યારેક મુત્યુ નજર સમક્ષ આવીને આપણી સમક્ષ ઉભી રહી જાય છે. છતા આપણને ખ્યાલ નથી રહેતો. આજે અમે આપને જણાવીશું એક એવી ઘટના વિશે જેમાં વ્યક્તિ પોતાની નજર સમક્ષ મૃત્યુને નિહાળ્યું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સ્કોટલેન્ડમાંજાઓ ગાળવા ગયેલા સોફી પાસઅને તેમના પતિ રિચાર્ડ સાથે ડરી જવાય તેવો ભયાનક બનાવ બન્યો છે.

હાલમાં ચોમાસાનું સિઝન ચાલુ છે, ત્યારે આ દરમિયાનવરસાદની મોસમમાં બંને સ્કોટલેન્ડ ફરવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેની સેલ્ફીમાં કંઈક એવું રેકોર્ડ થયું, જેની તેમણે કલ્પના નોહતી કરી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જ્યારે સોફી અને રિચાર્ડ સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે, વરસાદ પડી રહ્યો હતો.

બનાવ એવો બન્યો કે, જ્યારે બંને  સેલ્ફી ક્લિક કરતી વખતે, બંનેને સમજાયું કે, કોઈ મોટી આફત દસ્તક આપી રહી છે. અચાનક, ઇલેક્ટ્રોમેગ્નેટના કારણે, સોફીના વાળ હવામાં ઉપરની તરફ વધવા લાગ્યા. રિચાર્ડ અને સોફીને ભયનો અનુભવ થયો અને તરત જ ત્યાંથી ભાગી ગયા. જ્યારે સોફી સેલ્ફી લઈ રહી હતી ત્યારે, રિચાર્ડે જોયું કે, સોફીના વાળ ઉપરની તરફ વધવા લાગ્યા. તેણે તરત જ સોફીનો હાથ પકડ્યો અને દોડ્યો.

સોફી પાસે આ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી અને એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેઓ કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર બનવાથી બચી ગઈ. આ મોતની સેલ્ફી જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. હાલ આ તસવીર ભારે વાયરલ થઈ રહી છે અને એમ પણ કહ્યું કે, કુદરત જેટલું સુંદર છે એના થી વિશેષ તે ખતરનાક પણ છે, જેના ખોળે આપણે બેસીને સૌંદર્યતા માણી હોય એ મૃત્યુના દ્વારે પોહચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!