નવું સીમકાર્ડ લેતી વખતે જો આ કાળજી ન રાખી તો થઈ શકે છે મોટું નુકસાન.

આજનો યુગ ડિજિટલ બની ગયો છે અને સાથો સાથ યુવાનો પણ ડિજિટલ યુગની સાથે ચાલતા શીખી જ ગયા છે પરંતુ કહેવાય છે ને માત્ર સમયની સાથે ચાલવું  જરૂરી નથી પરંતુ તેની સાથે સમઝાદાર અને સાવચેત બનવું જરૂરી છે. હાલમાં એવો યુવ બની ગયો છે કે હાલના સમયમાં ઇન્ટરનેટનાં માધ્યમ થી વધુ ફોર્ડ થાય છે. આજે આપણે એક એવા કિસ્સા વિશે જાણીશું જેના પરથી ઘણું શીખવા મળશે.

હાલના સમયના કોઈપણ સિમ કઢાવતી વખતે કે પછી કોઈપણ કાર્ય દરમિયાન સાવચેતી જરૂરી છે કારણ કે,
હાલના ડિજિટલ યુગમાં તમામ મોબાઇલ કંપનીઓ દ્વારા સીમ કાર્ડ વેચવા માટે ડિસ્ટ્રીબ્યુટરને જવાબદારી સોંપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર દ્વારા માણસો રાખવામાં આવે છે જે સિમ વેચે છે.

નવા સિમકાર્ડ માટે KYC ના ડોક્યુમેન્ટ સીમકાર્ડ ચાલુ કરવા માટે સ્માર્ટ કનેક્ટ એપના માધ્યમથી સીમકાર્ડ કવરમાંથી ખોલ્યા વગર તેનો બારકોર્ડ સ્કેન કરીને તેમાં રહેલા બ્લૅક સીમની વિગત મેળવી લેવામાં આવે છે. ગ્રાહકે આપેલા KYC ડોક્યુમેન્ટ જેવાકે આધાર કાર્ડ, ડ્રાયવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટ જેવા ફોટો આઈડી ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ થાય છે અને એનો જ ગેરલાભ ઉઠાવ્યો જેનો હાલમાં જ પર્દાફાશ થયું ત્યારે તમામ કાંડ બહાર આવ્યું.

ગ્રાહકનો લાઈવ પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડી સિસ્ટમમાં અપલોડ કરી દેવામાં આવે છે. તમારા મને સિમ કાર્ડ એક્ટિવેટ થાય બાદ સિસ્ટમ સ્લો છે, ડોક્યુમેન્ટ અપલોડિંગમાં ભૂલ આવી કે અન્ય કોઈપણ બહાનાઓ બતાવી ગ્રાહકના ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરી તેમની જાણ બહાર તેમના નામે વધુ એક મોબાઈલનો સિમકાર્ડ એક્ટિવ કરવામાં આવે છે. જે નંબર ઉપર અન્ય ગ્રાહકના KYCનો ઉપયોગ કરીને ડીઝીટલ વોલેટ ઉપર આઈડી ક્રિએટ કરવામાં આવે છે. લ

.જે કાર્ડના નંબરના આધારે ડીઝીટલ વોલેટ ઉપર અન્ય કોઈ ગ્રાહકના KYC ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને નવું ડીઝીટલ વોલેટ ઉપર ખાતું ખોલવામાં આવે છે. જે આઈડીના માધ્યમથી ફ્રોડ કરવામાં આવે છે.આઆ વાત પરથી એજ ધ્યાન રાખવાનું આવી રીતે ક્યારેય સિમ ન લેવું અને પોતાના ડોક્યુમેન્ટ્સ ન આપવા જોઈએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *