સિંહો નુ ટોળુ હાઈ વે પર જોવા મળ્યુ! વિડીઓ જોઈ લોકો એ કહ્યુ કે આ તો….
સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે તાજેતર મા જ એક સિંહો ના ટોળા નો વિડીઓ વાયરલ થય રહ્યો છે અને લોકો ખુબ શેર કરી રહયા છે અના સાથે ઘણા યુઝર લખી રહ્યા છે કે આ વિડીઓ આફ્રીકા નો છે તો ચાલો જોઈએ શુ છે વિડીઓ મા…
આ વિડીઓ મા એક પાંચ સિંહો નુ ટોળુ હાઈ વે પર લટાર મારી રહયુ છે. ઘણી વાર આવુ બન્યુ છે કે સિંહ શહેર તરફ આટા ફેરા કરતા જોવા મળ્યા હોય અને વાયરલ વિડીઓ મા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના અમરેલીનો છે. જ્યાં અમરેલી-રાજુલા હાઇવે પર આ સિંહો લટાર મારતા જોવા મળી રહયા હતા.
This is not #Africa it's #India a pride of lions walking at Pipavav port. #Rajulacity #Gujarat #saurastra #asiaticlion #gir #girlion #IncredibleIndia #Mumbai #goodmorning pic.twitter.com/GQ8Ic8bwBY
— Old Bombay (@oldmumbai) July 6, 2021
આ વીડિયો @oldmumbai નામના ટ્વિટર હેંડલથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યું ‘આ આફ્રીકા નહી, ઇન્ડીયા છે. ગુજરાતના પીપાવાવમાં શેરોનો એક ટોળું રસ્તા પર ફરે છે. ટોળામાં સિંહની સાથે બચ્ચા પણ હતા જેને જોઇને કુતરાઓ ભસી રહ્યા હતા. કુતરાનો અવાજ સાંભળી શકાય છે.