Entertainment

લક્ષરીયસ કારો ના શોખીન લોક ગાયક માયાભાઈ આહીર ના દીકરા એ ન્યુ લક્ષરીયસ કાર ખરીદી…જુઓ વિડીઓ

ગુજરાતનાં લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર નાં દીકરા જયરાજ આહીર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે તેમનું જીવન સામાજિક સેવામાં વિતાવી રહ્યો છે પણ તેની લાઈફ સ્ટાઈલ ખૂબ જ વૈભવશાળી છ. ખરેખર માયાભાઈ નું જીવન ખૂબ જ સઘર્ષ ભરેલું હતું અને તેમને આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની આપમેળે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર બન્યા છે પરંતુ આજે તેમના દીકરાનું જીવન એવું જીવે છે કે બૉલીવુડના સ્ટારકિડ્સ પણ નહીં જીવતા હોય

જયરાજ આહિર સોશીયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, હાલમાં જ તેમણે એક નવી આલીશાન અને કિંમતી કાર ખરીદી છે. આ કાર વિશે આપણને જણાવી તો, આ કાર BMW છે અને તેની ભારતમાં કિંમત 41 થી 47 લાખ છે. આ કાર ખૂબ જ આકર્ષક છે અને વાઇટ કલરકની આ કાર સાથે જયરાજે રિલ્સ મૂકીને પોતાના ચાહકોને ખુશ ખબરી આપી છે.

એક વર્ષ પહેલા જ 41 લાખ રૂપિયાની બ્લેક કલરની mg glosetr ખરીદી હતી અને હવે ફરી એકવાર BMW લીધી છે તમને એક વાત જણાવી દઈએ કે જયરાજ આહીરને પણ મુકેશ અંબાણીની જેમ તેને પણ આલીશાન કાર રાખવાનો શોખ છે.

એક સમય એવો હતો કે ,જ્યારે માયાભાઈ પાસે કંઈ પણ જ ન હતું અને છકડો રિક્ષા હાકતા હતા પરંતુ તેમની મહેનત અને લોકપ્રિયતા થકી આજે આ ઉંમરે એમના દીકરા ને પિતા તરફથી તેના દરેક સપનાઓ પૂર્ણ થાય છે , જયરાજ પાસે humar H2 કાર છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે એટલે એપ્રોક્સ 108,000 ડોલર છે.ઓડી Q3 જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે એપ્રોક્સ 60,000 ડૉલર છે.બી એમ ડબ્લ્યુ X1 જેની કિંમત 40 લાખ છે એપ્રોક્સ 58,000 ડૉલર છે.

મર્સડીસ CLA 200 જેની કિંમત 31 લાખ છે એપ્રોક્સ 45,000 ડૉલર છે.ટોયોટા ફોરચુનર જેની કિંમત 35 લાખ છે એપ્રોક્સ 50,000 ડૉલર છે.ફોર્ડ એંડેએવોર જેની કિંમત 35 લાખ રૂપિયા છે એપ્રોક્સ 48,000 છે.આવી લક્ઝરી કાર નું કલેક્શન છે. જેમાં હવે તેમને Mg Gloster ખરીદીને પોતાની કાર કલેક્શનમાં વધારો કર્યો છે.

ખરેખર તમે જ્યારે જયરાજને એકવાર ઈન્સ્ટાગ્રામ પર જોશો ત્યારે જોતા જ લાગશે કે તે કેટલી વૈભવશાળી જીવન જીવી રહ્યો છે, કદાચ તમને માન્યમાં નહીં આવે કે, દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણી નાં સંતાનો આટલી વૈભવશાળી અને મોજથી ભરેલું જીવન જીવતા નહીં હોય જેટલું માયાભાઈ આહીર નો દીકરો જીવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!