Health

તમારી જીભ પર જો સફેદ પરત દેખાય તો જલ્દી થી આ ઉપાય કરી નહીં તો થશે આ બીમારી.

 

આજે આપણે જિભણી એક સન્યાઓનું નિવારણ કરીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે,કંઈ રીતે આપણી જીભને સ્વસ્છ રાખવી. આપણે સૌ આપના દાંતને તો ચોખા અને ચમકદાર રાખતા હોઈએ છીએ પરતું આપણે જીભને સ્વસ્છ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ ત્યારે ચાલો અમેં આપને જણાવીશું કે, કંઈ રીતે તમે જીભને સારી રીતે સાફ રાખી શકો છો.

જીભ સાફ કરવી બહુ જ જરૂરી છે. એમને આવું લાગે છે કે મોઢા માં થી ખરાબ સ્મેલ નથી આવતી અને દાંત પણ સરસ સાફ છે એનો મતલબ છે કે તેની જીભ પણ બરાબર સાફ જ હશે. પણ આ તેની મોટી ગેર સમજ છે અને આપણે જીભ ને વધુ સાફ કરતા નથી અને જીભ ની સફાઈ સરખી રીતે રાખતા નથી .

તમને ખબર હશે કે તમે જો બ્રસ કરતા હોય ત્યારે જીભ ને રોજ સાફ ન કરો તો ત્યાં જીભ ની ઉપર સફેદ પરત જામી જતી હોય છે. શરૂઆત માં તો આ કોઈ વધુ ગંભીર બીમારી નથી લાગતી અને તેના લીધે કોઈ ખરાબ સ્મેલ પણ નથી આવતી પણ ધીમે ધીમે આ ને લીધે જ વધુ પડતી પરત જામી જતી હોય છે. અને ધીમેં ધીમે કરતા મોઢા માંથી ખરાબ સ્મેલ પણ આવવા લાગે છે.

નીયમીત ઉલિયુનો ઉપયોગ કરવો જોઈએ અને આપણી જીભને સ્વસ્થ રાખવી જોઈએ જેથી કોઈપણ જાતની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આપણે એ વાર ભૂલવી ન જોઈએ કે મુખ ની સાફ સફાઈ રાખવી ખૂબ જ જરૂર છે અને ખાસ કરીને જીભ પર અનેક રીતે પરત જામી જાય છે એના લીધે આપના મોંઢા વાસ આવી શકે છે. તો હવે નિયમિત જીભની સાફ સફાઈ રાખવાનું નક્કી જ કરી લો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!