Entertainment

તારક મહેતામાં રાતોરાત લોકપ્રિય બનેલી દીપ્તિને કામ કંઈ રીતે મળ્યું જાણીને તમારા હોંશ ઉડી જશે.

તારક મહેતામાં રાતોરાત લોકપ્રિય બનેલી દીપ્તિને કામ કંઈ રીતે મળ્યું જાણીને તમારા હોંશ ઉડી જશે.તારક મહેતા સિરિયલમાં કામ કરવું એ ખૂબ જ ભાગ્ય ની વાત કહેવાય કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જેઓ આ સીરિયલમાં કામ કરવા માટે તડપે છે. હાલમાં જ એક દવાઓ અને ઇન્જેક્શન નાં કૌભાંડના એપિસોડમાં અનેક સ્ટાર આવ્યા હતા જેમાં એક રોલ દર્શકોને ખૂબ જ પસંદ આવી ગયો હતો. આપણે વાત કરી રહ્યા છીએ  દીપ્તિની વાત આજે આપણે જાણીશું કે દીપતિને આ રોલ કંઈ રીતે મળ્યો

ખરેખર આરાધના એ લોકો સમક્ષ કહ્યું કે દિલીપ જોશી સર સાથે કામ કરવાનો ખૂબ જ સારો અનુભવ મળ્યો અને આ ક્ષણ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે, પરતું લોકો હવે મને ઓળખવા લાગ્યા છે અને આ બધું શક્ય બન્યું છે તારક મહેતા સિરિયલ ને લીધે. આ સિરિયલ થકી હવે લોકો મને માત્ર પાત્રના નામ થકી ઓળખે છે, જે એક કલાકાર તરીકે ખૂબ જ સારી વાત કહેવાય.

હું 2020માં ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. દોઢ વર્ષમાં મેં થોડીક બાબતો અચિવ કરી લીધી છે. ‘તારક મહેતા..’ને કારણે મારી કરિયરને વેગ મળ્યો છે. ચાહકોનો પ્રેમ મળ્યો છે. હું રસ્તા પર જાઉં તો ચાહકો બૂમો પાડીને કહે છે, ‘અરે દિપ્તી, કેશ હૈ તો એશ હૈ.’ જ્યારે તમને ચાહકો પાત્રના નામથી ઓળખે તો તે આશીર્વાદ સમાન છે.’

હું મારી ઓડિશન ટેપ કાસ્ટિંગ ડિરેક્ટર્સને આપતી રહેતી હોઉં છું. મે કાસ્ટિંગ ડિરેક્ટર  મારી ઓડિશન ટેપ આપી હતી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે તે મને સારો રોલ આપશે. તેમને મારી એક્ટિંગ ગમી હતી. પાંચ મહિના પહેલાં લૉકડાઉનમાં તેમણે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘તારક..’માં કાસ્ટિંગ થઈ રહ્યું છે. તેમણે મને કહ્યું હતું કે આ રોલને હા પાડીશ તો તે તારા જીવનનો બેસ્ટ નિર્ણય હશે અને ખરેખર આ સાચું પડ્યું અને આજે લોકો મને ઓળખવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!