થરાદમાં શિક્ષકના પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતા ફોટોઝ અને ઓડિયો વાયરલ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલના સમયમાં કોઈપણ વ્યક્તિની અંગત પળો વાયરલ થતાં જાહેરમાં આવી જાય છે. આજે એક શિક્ષણની અંગત પળોનો ફોટો અને ઓડિયો વાયરલ થવાની ઘટના બની છે જેમાં વાત જાણે એમ છે કે
એક શિક્ષકની અંગત લીલાલાનો ફોટા અને ઓડીયો ક્લિપ વાયરલ થતા શિક્ષણ ક્ષેત્રે લોકો પ્રત્યે આભાવ જોવા મળ્યો. યુવક પરિણિત હોવા ઉપરાંત શિક્ષક હોવાના નાતે શિક્ષણજગતને પણ નિચુ જવાનો વારો આવ્યો છે. આ અંગે શિક્ષણવિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઇ રજુઆત આવી નથી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે બન્ને પરિણિત હોવા છતાં અંગતપળ માણી રહ્યા હતા જે વાતની ખરાઈ બંનેની વાતચિત પરથી થાય અને આમ પણ આ બંને ના આવા કૃત્યના લીધે બે નહીં પરંતુ ચાર લોકોનું જીવન ખરાબ થશે. બંને પોતાના જીવનસાથીને દગો આપી રહ્યા છે ત્યારે ખરેખર આ એક શરમ જનકવાત કહેવાય એ પણ ત્યારે જયારે વ્યક્તિનું સનાજમાં માન હોય અને પોતે એક પ્રતિષ્ઠિત પદ પર હોય.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. થરાદ તાલુકાના વામી ગામની શાળામાં પે-કેન્દ્રશાળાનાઆચાર્યઅનેજીલ્લાશિક્ષણાધિકારી દ્વારા યુવકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને એક વાત મહત્વની છે મેં આ પ્રેમિકા તેની કોઈ ભૂતપૂર્વ વિધાર્થી હતી.
પાંચેક વર્ષ પહેલાં થરાદ તાલુકાના એક ગામની રહીશ હોઇ તે શાળામાં તે શિક્ષક તેણીની વિધાર્થીની તરીકે ભણાવતો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે આ ઘટના ખૂબ જ શરમજનક છે.