ગાઢ જંગલમાં કપલે એવું પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવ્યું કે લોકો ફોટો જોતા રહી ગયા અને કીધુ કે..
હાલ લોકોના શોખ ખુબજ અલગ અલગ રીતે બદલાતા હોઈ છે, અને ખુબ અજીબ અજીબ લોકોને શોક થાય છે, અને હાલના યુવાનો અને યુવતી માં ફોટોગ્રાફી અને સેલ્ફી નો ક્રેઝ ખુબજ વધી ગયો છે, લોકોને તેમની તમામ પળ પોતાની અલગ અલગ સ્ટાઇલ થી કેમરામાં કેપચર કરતા હોઈ છે
હાલ હવે લગ્ન સીઝન ની શરૂઆત થઇ રહી છે, અને હાલના યુવાન યુવતી ને તેમના જીવનનું આ ખાસ પળ ખુબજ યાદગાર બનાવવા માટે તેઓ અલગ અલગ સ્ટાઇલ માં ફોટા પડાવતા હોઈ છે, અને હાલ ના સમયમાં પ્રીવેડિંગ શૂટનો ક્રેઝ ખુબજ વધી ગયો છે. પ્રીવેડિંગ ફોટોશૂટ માં યુવાન યુવતી અલગ અલગ કપડા અને પોતાના પોઝ દ્વારા અને સારી એવા સ્થળોએ જઈ પોતાના લગ્ન ની પળો ને પ્રીવેડિંગ દ્વારા યાદગાર કરતા હોઈ છે.
આવીજ એક વાત કરીએ તો કેરળના ઋષિ કાર્તિકેય અને લક્ષ્મી કે જેઓ બંને યુવક યુવતીએ તા:-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ માં કોરોનાની મહામારી નાં કારણે ખુબજ ઓછા લોકોની હાજરીમાં સામાન્ય રીતે કંઈપણ જશન કર્યા વગર લગ્ન કર્યા હતા. તેથી હાલ કોરોનાની સ્થતિ સાધારણ થતા તેમણે બંને એ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું અને તેમણે જંગલમાં જઈ ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું.
નવાઈ ની વાત તો એ છે કે બંને એ જંગલ માં એવું ફોટો શૂટ કરાવ્યું કે જોઈ લોકો ની આંખો ફાટી ગઈ બંને એ સફેદ ચાદર માં ખુબજ રોમાન્ટિક અને હોટ પોસ્ટ બંને એ એકબીજાને હગ કરી આપી હતી, અને આ તસ્વીર હાલ સોશ્યલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.
ઘણા ખરા લોકોને આ હોટ ફોટોશૂટ પસંદ આવેલું નથી તો, ઘણાખરા લોકોને આ બંનેની તસ્વીરો ખુબજ પસંદ આવી છે.