Viral video

ભૂલ ભૂલમાં સિંહ સામે આવી ગયો યુવક સાથે સિંહે જે કર્યું તે જોવાલાયક છે! યુવકને ઝાડ પર ચડાવી દીધો.. જુઓ વિડીયો

સિંહ તો સિંહ કહેવાય! આ વાત આપણે સૌ ગુજરાતીઓ સારી રીતે જાણીએ. જીવનમાં એક વાત ગાંઠ બાંધીને રાખી લો કે, આ જગતના દરેક જીવોની પ્રકૃતિ અને સ્વભાવ ક્યારેય બદલાતો જ નથી. હાલમાં જ સોશિયલ મિડિયા પર એક વિડીયો વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયો જોઈને તમને સમજાય જશે કે માણસ હોય કે જીવ આ જગતમાં દુઃખના કે ઇજાના ઘા આપનાર પહેલા પોતાના જ હોય છે.

આ વાયરલ વિડીયોમાં તમે જોશો કે. એક સિંહ લટાર મારી રહ્યો છે અને અચાનક જ તે એક નાળિયેરીના ઝાડ તરફ દોટ મૂકે છે અને અચાનકથી જ નાળિયેરીના ઝાડ પર ચડેલ એક વ્યક્તિ પર સિંહ હુમલો કરી દે છે અને તેને પોતાના જડબામાં પકડીને વ્યક્તિને ઊંચેથી નીચે પટકારે છે. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૈયું કંપી જાય.

ખરેખર આ વીડિયો જોઈને એ તી સમજાય જાય કે સિંહ પાલતુ હોય તો પણ એ પોતાની પ્રકૃતિ નથી ભુલતો કારણ કે શિકાર કરવો તે એનો સ્વભાવ છે, જીવનના આવું જ હોય છે. તમારા જીવનમાં કોઈપણ વ્યક્તિ પર ગમે તેવો ભરોસો હોય તો પણ વ્યક્તિ તેના સ્વભાવ પ્રમાણે ક્યારે પીઠ પાછળ ઘા કરી દે તે નક્કી ના કહેવાય.

સોશિયલ મીડિયામાં વાયરલ થતી દરેક ઘટનાઓ રમુજી હોય તે જરૂરી નથી પરંતુ કયારેક આવી ઘટનાઓ પણ માણસને ઘણું બધું શીખવી દે છે. આ વીડીયો તમને સાવચેતી અને સલામતીની પણ શીખ આપે છે. ચેતવણી રૂપ આ ઘટના સૌ કોઈ માટે એક ખાસ સંદેશ આપે છે એક ક્યારેય પણ વન્યો જીવોને ખુલ્લા ફરતા ન રાખવા જોઇએ કારણ કે તે પોતાની પ્રકૃતિ પ્રમાણે ગમે ત્યારે ભંયકર રીતે જોખમી બની શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!