Useful information

સોસીયલ મીડીઆ પર વાયરલ થયો અડધી રાત નો સવાલ ! જવાબ આપવામા ભલભલા ગોથા ખાઈ ગયા…જુઓ શુ છે જવાબ

આ દુનિયામાં કંઈપણ અજબ ગજબ થઈ શકે છે, હાલમાં જ એક એવો સવાલ સોસીયલ મીડીઆ social media  પર વાયરલ થયો છે કે, સૌ કોઈનું મગજ mind ચકરાઈ ગયું છે. આ સવાલ છે અડધી રાત નો! હા સાચું કહ્યું, આવો ગજબ સવાલ તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય.જવાબ આપવામા ભલભલા ગોથા ખાઈ ગયા… ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ સવાલ અને તેનો જવાબ શું છે? What is questions?

અજીબોગરીબ સવાલો જોઈને કોઈ પણ વ્યક્તિ મૂંઝવણમાં મુકાઈ જાય , આવા સવાલોનો જવાબ પણ મળે નહીં. હાલમાં જ ટ્વીટર પર એક આ સવાલનો સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સવાલ ખૂબ જ સરળ છે પરંતુ તેનો જવાબ આપવો એટલો જ કઠિન છે. ક્યારેક સામાન્ય સવાલોના જવાબ ખૂબ જ કઠિન હોય છે.આ સવાલ મધ્યરાત્રિના સમય સાથે સંકળાયેલ છે. (Question about midnight)

@SO_livendirect નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક સવાલ શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ પ્રશ્નમાં લખ્યું છે… ‘મધ્યરાત્રિનો સૌથી નજીકનો સમય કયો છે?’ એટલે કે, હવે લોકોએ જણાવવાનું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કયો છે. દરેક વ્યક્તિએ પોતાના જ્ઞાન પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ચોક્કસ જવાબ શું છે તે જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!