Gujarat

સોનાના ભાવમાં થયો ભારે ધરખમ ઘટાડો! સોનું ખરીદવા માંગો છો તો જાણી લ્યો આજનો બજાર ભાવ….

હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે, એવા સમયમાં સોનાની ખરીદીમાં સતત વધારો થઇ રહ્યો છે પણ સોનાના ભાવમાં સતત વઘઘટ પણ જોવા મળી રહી છે, ખરેખર સોનાના ભાવ વધવાથી સોનાની ખરીદીમાં પણ ઘટાડો થઇ શકે છે કારણ કે મધ્યમવર્ગના લોકો માટે સોનુ ભારે મોંઘુ સાબિત થઇ શકે છે.

સોનાના ભાવ વધવાથી એ વાત ચોક્કસ કહી શકાય કે, સોનાના રોકાણ તમારા માટે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે, સોનુ હાલાં મોંઘુ છે, જેથી આવા સમયમાં સોનાનું વેચાણ તમને ફાયદાકારક નીવડે છે.

જો તમે હાલમાં લગ્નમાં પ્રસંગમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક ખુશ ખબર છે. સોનાના ભાવ જરૂરથી જાણી લો. સોનાના ભાવમાં હાલમાં ઘટાડો થયો છે, એક તરફ સોનાના ભાવમાં દિવસે દિવસે સતત વધઘટ જોવા મળે છે, ત્યારે ફરી એકવાર સોના ભાવમાં ભારે મોટો બદલાવ આવ્યો છે.

આજના દિવસે સોનાના ભાવ આ પ્રમાણે છે, 22 કેરેટ સોનાની કિંમત ₹6,630 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹ 7232 પ્રતિ ગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં, 22 કેરેટ સોનાના ભાવમાં ₹35 અને 24 કેરેટ સોના ભાવમાં ₹38 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તમે પણ સોનું લેવાનું વિચારો છો તો આજે જ સોનું ખરીદી લો કારણ કે, સોનાના ભાવમાં દિન પ્રતિદિન વધઘટ જોવા મળે છે. વહેલી તકે સોનું ખરીદવાથી તમને પણ ફાયદો થશે. સૌથી ખાસ વાત છે કે, સોનું હમેશાં ૯૧૬ માર્ક આધારિત ખરીદવું જોઈએ.

સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણો અનેક હોય છે પરંતુ જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઘટાડાનો લાભ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાત જાણીએ તો
વિવિધ દુકાનોમાં સોનાના ભાવોની સરખામણી કરો અને શ્રેષ્ઠ ભાવ મેળવો અને સોનું ખરીદ્યા પછી તેની પરખ કરાવી લો.

ભરોસાપાત્ર અને પ્રતિષ્ઠિત દુકાનમાંથી સોનું ખરીદો કારણ કે સોનું ખરીદવામાં ખાસ તકેદારી અને કાળજી જરૂરથી છે. આ બ્લોગ માત્ર જરૂરી માહિતી પૂરતો જ સમીત છે, સોનું ખરીદતા પહેલા તમારા સલાહકારની જરૂરથી સલાહ સૂચનો લેવા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!