GujaratViral video

નાની એવી દેખાતી આ દીકરી હાલ દરેક ગુજરાતીના દિલ પર રાજ કરે છે! વિડીયો જોઈ ઓળખી બતાવો કે કોણ છે?? જુઓ

હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના લોકપ્રિય ગાયિકા કલાકારોનો બાળપણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર બાળપણમાં આ ગાયિકાએ ખૂબ જ સંઘર્ષ કરેલ અને આજે તે દેશ વિદેશમાં ધૂમ મચાવે છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ગાયિકા કોણ છે? ઘણા લોકો આ ગુજરાતી ગાયિકને ઓળખી નથી શક્યા. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ગુજરાતી ગાયિકા કલાકાર કોણ છે.

તમને જણાવી દઈએ કે આ ગાયિકા કલાકાર કિંજલ દવે છે. તમને જણાવી દઈએ કે કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળતી રહી છે. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને તેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.

કિંજલ દવેપિતા અને મનુ રબારીના પ્રયત્નોથી કિંજલને વર્ષ 2016માં લગ્નગીત આલ્મબ ‘જોનડિયો’માં ગાવાનો મોકો મળ્યો, જે સુપરહીટ થયું અને અહીંયાથી સંગીતની દુનિયામાં તેનો સિતારો ચમક્યો. તેને ખરી લોકપ્રિયતા ‘ચાર ચાર બગંડીવાળી ગાડી’થી મળી હતી. 2019માં રીલિઝ થયેલુ આ ગીત ગુજરાતભરમાં લોકપ્રિય થયુ અને કિંજલ દવે એક ફેમસ સિંગર તરીકે ઓળખાણ મળી અને આજે કિંજલ દવે ગુજરાતની લોકપ્રિય ગાયિકા છે.

આજના સમયમાં કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નામના નથી મેળવી પરંતુ દેશ વિદેશમાં પણ કિંજલ દવેની બોલબાલા છે. ખરેખર કિંજલ દવે એ સાબિત કરી બતાવ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે પરિણામની ચિંતા રાખ્યા વગર એકવાર સંઘર્ષ કેરા માર્ગમાં ચાલતું રહેવું જોઈએ. સમય આવે ત્યારે તમને સફળતાની મંજીલ સુધી પહોંચવામાં કોઈ રોકી નહિ શકે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!